Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 354
________________ ૩૦૧ માહે, ૧૪ પેસતાં વામાંગે ચામુખ દ્વીપે, તેજે કરીને દિયર દ્વીપે, સહસાને શ્રી શાંતિનાથ, કુલ ગભારે ત્રિભુન નાથ. ૧૫ ચાલ્યા સંધ હવે સારઠ દેશ, પાંચ રતન જિહાં કીા નિવેશ; તીરથ તટિની તાય સુદારા, તાંબુલ રિદ્ધિ અતિહવિસ્તારા. ૧૬ ઝાડ ભીડના ગુચ્છ જ ગહકે, જાઈ જીઈને પરિમલ મહકે; દાહિમ કદલી ને વૃક્ષ સહકાર, વનસ્પતિ શૈાલે છે ભાર અઢાર. ૧૭ રેવતગીરિને સહુ શિરનામી, જિહાં બેઠા છે નેમનાથ સ્વામી; કમ ખપાવી કેવળપદ પાયા, રાજુલ નેમજી મુક્તિ સધાયા. ૧૮ તિહાંથી સંધ હવે આનંદ પામી, આન્યા જિહાં છે શ્રી શેત્રુંજા સ્વામી; ગિરિ દેખીને હરખ અહુ પાયા, સેાના રૂપાને ફુલડે વધાયા. ૧૯ ધન ધન દહાડા તે આજને દીસે, સહુ હરખ્યા છે વિશ્વાસ વિશે; આવી ઉત્રીયા પાદલિપ્ત સ્થાન, ઠાકાર ઉનડજી દીયે બહુ માન. ૨૦ પાલીતાણું નગર તે અત્યંત દ્વીપે, તેજે કરીને અલકાને છપે, ચ ુટા ચાવટા' દીસે અપાર, દ્રવ્ય તા કેાઇ લાલે નહીં પાર. ૨૧ વરણુ અઢાર વસે.સદાઇ, દુ:ખ દેહગ નહીં કદાઈ, કિહાકણે વ્યાપારી રૂપૈયા વટાવે, કિહાં તા જવહરી જવેર વટાવે. ૨૨ દાસી શેઠને કઢાઇ સાર, એહવી શાલે છે રૂડી બજાર, ગઢ ગઢ મદિર પહેાલ પ્રકાર, લાંખે પહેાળા જાણુ વિસ્તાર. ૨૩ યાત્રા કરવાને શ્રી સંઘ ચડીયા, પહેલા સેલર વાગ્યે જઈ મળીયા; પાણીમાં ટ્વીસે છે અતિ તરંગ; નિર્માંળનીર વહે ઘણું ગંગ. ૨૪ દેવ ભુમિકા આશ્રમ કીધા, સ ંઘે તિહાંકણે વિસામે લીધા; ગીત ગાનને કરતા વિનાદ, પગલાં દેખીને ઉપના મેાદ. ૨૫ શાલિકુંડનું નિર્મળ નીર, જેહ દીઠાથી ઉપની ધીર; જળ પીધાથી વિકશે છે નાણુ, અજ્ઞાન નાશીને આવે છે જ્ઞાન. ૨૬ ડુડા હિંગળાજ કુમાર કુંડ, ભવજળ તારણ દીસે તરડ; જેના જળસંગે ક ખપાવે, મેાક્ષપુરીયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362