Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૩૦૦
વખાણુ. ૧ પ્રથમ જિનવર પુંડરિક આગે, નિપુણી વિજન શ્રુતપુટ જાગે; નહી કાઇ ઋણ યુગ શેત્રુંજા તાલે, અનંત જિનવર એણીપેરે આલે. ૨ ગ્રહગણુ માંહે વડા જિમ ચંદ, પતમાંહે તેમ એહુ ગિરિટ્ઠ; સુરનર દાનવ મળ્યા છે કેાડ, સેવા કરે છે એ કર જોડ. ૩ ભરત સગરે ઉદ્ધાર કીધા, સાધુ અનતા એણે ગિરિ સીધા; દેશ દેશના સંઘ બહુ આવે, માણુક મેાતીડા લેઈને વધાવે. ૪ ભારજ દેશમાં શ્રાવક સાર, દન કરીને સફળ અવતાર; કાગ કુકના નાવે અવતાર, કેતા એણે મુખે કરૂં વિસ્તાર. ૫ સત્તા એ ગિરિ શાશ્વતા સાર, એના ગુણના કાઇ ન લાલે પાર, એણીપેરે નિસુણી શ્રી ગુરૂવાણી, શ્રાવક હરખ્યા છે ઉલટ આણી. ૬ દેશમાં સેહે શ્રીકચ્છદેશ, સદા પરિઘળ લક્ષ્મી નિવેશ; દક્ષિણ ક્રિશિયે સમુદ્ર તીર, નદીએ મહુલી ને ખલકે છે નીર. ૭ તેડુ દેશમાં કાડાય ગામ, જાણીયે અભિનવ સ્વર્ગનું ધામ; દેહરા ઉપાસરા દીસે છે ચંગ, કરે શ્રાવક નિત્ય ખડુ રંગ. ૮ ન્યાતિમાંહે સાહે એશવાળ, માનસમાં જેમ આપે મરાલ; શાર રાયમલ કુલ અધિક મડાણુ, ઉપના કરમસી શાહુ પંચાણુ. હું માણુક પુજો એ દીશે વડવીર, દેશળ પેઠા છે. સાહસ ધીર, માલસી પાંચા તે દીસે શુણુ ખાણુ, ખેતસી કરમસી કીધા પરિઆણુ. ૧૦ એહુવા શ્રાવક દીપતા દક્ષ, પક્ષ માંહે જેમ શુકલ પક્ષ; મેલી ક કાતરી સુરત લીધા, તિલક સંઘપતિના પચાણુને કીધા. ૧૧ સંઘ ચાલ્યાને કારજ સીધા, પ્રથમ મેલાણુ મુંદરે જઇ દીધા; અદ્ભુત અનેાપમ લિયેા છે સાથ, સાહ્ય હુઆ શ્રી સીતલનાથ. ૧૨ બેશી જિહાજે નવીન પુર આયા, દેહરા દેખીને આનંદ પાયા; દેવ ભુવન તે રમણિક સ્થાન, જાણીયે અભિનવ નલિન વિમાન, ૧૩ રાયસી વમાન કીધા પ્રાસાદ, ઉંચાં કરે છે ગગનથી વાદ; ખાન્ન જિનાલા દેહરા સાહે, દેવ દાનવ કિન્નર
',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362