________________
૧૮૯
શ્રી જબૂસ્વામીની સઝાય. સરસ્વતી સામિણી વિનવું, સદગુરૂ લાગું જ પાય છે ગુણ રે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મન માંય છે ધન્ય ધન્ય જંબુસ્વામીને તે
૧ ચારિત્ર છે વત્સ દેહિલું, વ્રત છે ખાંડાની ધાર પાયે અણઆણે જ ચાલવું, કર જી ઉગ્ર વિહાર ધન્ય, પરા મધ્યાહ્ન પછી કરવી ગોચરી, દિનકર તપે રે નિલાડ છે વેળુ કવળ સમ કેળીયા, તે કિમ વાળ્યા રે જાય છે ધન્ય 3 કેડી નવાણું સેવન તણી, તમારે છે આઠે જ નારા સંસાર તણાં સુખ સુણ્યાં નહીં, ભેગો ભંગ ઉદાર છે ધન્ય રામે સીતાને વિજેગડે, બહેત કી રે સંગ્રામ છે છતી રે નારી તમે કાંઈ તજે, કાંઈ તજે ધન ને ધાન છે ધન્ય આપા પરણીને શું છે પરિહરે, હાથ મળ્યાને સંબંધ છે પછીથી સ્વામી કરશે ઓરતે,જિમ કીધો મેઘ મુણીંદા ધન્ય દા જંબુ કહે રે નારી સુણે, અમ મન સંયમ ભાવ છે સાચો સ્નેહ કરી લેખ, તે સંયમ અમ સાથ ને ધન્ય માળા તેણે સમે પ્રભવે જ આવી, પાંચસે ચોર સંઘાત છે તેને પણ જંબુસ્વામીએ બુઝ, બુઝવ્યાં માતને તાતા ધન્ય સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આ નાર છે પાંચસે સત્યાવીશશું, લીધો છ સંયમ ભાર ધન્ય છેલ્લા કે સુધમાં સ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ છે કર્મ ખપાવી કેવળ પામીયા, પહોંચાજી મુક્તિ મોજારાધન્યવાનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org