Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
ર૭૦ ઇંચ પહમપહંસુપાસ,જિર્ણ ચચંદડું દેરસુવિહિંચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જ ચ વાસુપુજજંચ, વિમલમણુતચજિર્ણ ધમ્મસંતિ,
વંદામિડ કુંથું અરેચ મહ્નિ, વંદે મુણિસુન્વયંનમિજિણુંચવંદામિ રિટ્ટનેમિ, પાસંતવદ્ધમાણેચએવંમએ અભિથુઆવિયરયમલા પહીણુજરમરણ; ચઉવિસંપી જણવરાતિથ્થયરા મે પસીયંત પકિત્તિયવંદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ્ન બેહિલાભ, સમાહિવરમુત્તમંદિત૬ ચંદેનિમ્મલયરા, આઈસુ અહીયપયા. સયરા સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ,
(પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહુ ઈચ્છે એમ કહેવું) આ પછી મુહપતિ તથા અંગની પડીલેહણના પચાસ બેલ કરી મુહપત્તિ પડી લેવી.
મુહુપત્તિના પચીશ એલ. સુત્ર અરથ તત્વ કરી સદહુ ૧ સમકિત મેહની ૨ મીશ્રમેહની ૩ મિથ્યાત્વમેહની પરીહરૂપ કામરાગ ૬ નેહરાગ ૭ દષ્ટિરાગ પરીહરૂં ૮ સુદેવ ૯ સુગુરૂ ૧૦ સુધર્મ આદરૂં ૧૧ કુદેવ ૧૨ કુગુરૂ ૧૩ કુધર્મ પરીહરૂં ૧૪ જ્ઞાન ૧૫ દરશન ૧૬ ચારિત્ર આદરૂં ૧૭ જ્ઞાન.૧૮ દર્શન ૧૯ ચારિત્ર વિરાધના પરીહરૂં ૨૦ મનગુપ્તિ ૨૧ વચનગુપ્તિ ૨૨ કાયપ્તિ આદરૂં ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરૂ.
અંગના પચીસ બેલ. હાસ્ય ૧ રતી ૨ આરતી ૩ પરહરે ડાબે હાથે પડી લેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b2631419c5f6ef84218d8f96b80085f95898032f0bcde9422ff6551bc389e645.jpg)
Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362