Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 350
________________ ૨૯૭ ત્રેશઠપૂરવ લખ રાજમે વહ્યા, પૂત્રાને દેશ વેચીને લહ્યા. ૨૦ દાન ફ્રેઈને સયમ લીધા, ખડુલા દેશમે વિહાર કીધા; ભેાલી જુગતિ યા ભેદન જાણે, સાનુ રૂપ લઇં દેવાને આણું. ૨૧ ઉનું અન્ન પાણી કાઈ ન આપે, કષ્ટે અંતરાદિક કર્મીને કાપે; સયમિયા સાથે ફૂલ ફૂલ ખાયે, પોતે ગજપુરમાં ગાચરી જાયે. ૨૨ શ્રેયાંસ જાતિસ્મરણ પાયા, તિજીસમે જેટલુ ઈક્ષુ રસ લાયા; પહેલું પારણું તે પ્રભુને કરાવ્યું, ૫સલી માંહે ઇક્ષુ રસ વેારાખ્યુ. ૨૩ પ્રથમ પ્રભુ શ્રેયાંસને ગ્રા, સાઢીબાર ક્રોડ સાનૈયા વુઠા; ત્યાંથી પણ ચાલ્યા આદેસર ઉઠી, દેશમાં કેહેવરાવ્યું શ્રેયાંસે ઉઠી, ૨૪. નીશિટ્ટાને ઉદ્યાને આયા, સાંભલી બાહુબલ ત્યાંથી વધાવ્યા; પ્રભાતે બેટો વાંદવાને જાય, જીએ ઘણુ પણ રિશન ન થાય. ૨૫ કાને અંગુલિ દેઈ તેણે સાદ કીધા, તુરકે અદ્યાપિ પંથ જ લિધેા; આદિશર પુરમતાલમેં આયા, કર્યાં ખપાવી કેવલ પાયા. ૨૬ ચાપુખ બેડાને વાજિંત્ર વાયે, તિણે સમે ભરત પાટ વધાયે; ચક્ર ઉત્તુ નવ નિધિ પાઈ, બેટા અઠાણું યે દીક્ષા ભાઇ. ૨૭ માહુબલ ટુંકે તેા ટેક જણાઈ, સયમ લીધે તે તિણ સિદ્ધિ પાઈ: પુત્ર વિયોગે મરૂદેવી માતા, આંખે પાડલને વહે અશાતા. ૨૮ ભરતને કહે વંદણુ હાલા, એક વાર દેખુ તા રૂષભ વાલ્ડા; કટકની કોડી છે ભરતની સાથે, મદૅવા માતા બેઠાં છે હાથી. ર૯ પુરિમતાલને પાંખતીયેાયે આવ્યા, વાજાના શબ્દ કાને સુયા, મરૂદેવા પુછે ભરત રાજને, બેટા ? વાજા તે વાજે કીડાં કને ? ૩૦ તમે રૂષભની રિદ્ધિ ન જાણી, એ તેા હુઆ છે કેવલ નાણી; સેવે સુર નર ઇંદ્ર ઇંદ્રાણી, ખારે પરષદાનીમે રિદ્ધિ જાણી, ૩૧ બેઠક ખાવાને ત્રણુ ગઢ થાય, રૂપે સાને ને રત્ને જડાય; ઝાલી ઝરૂખા પેાલ પતાકા, ધર્મ ચકર ફરે ષટકા. ૩૨ મણિમય તારણુ અતિ ઘણું દ્વીપે, કલ્પવૃક્ષ તે સુવર્ણ ને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362