________________
૨૮૯ તે કેહની આણ નમાને, પ્રાક્રમે પૂરે પ્રજાને પાલે, એવી તે સુણું વાત અદ્દભુત, લેખ લખીને મોકલ્યો ફત. ૧૩ દૂત તેહવે ભરત આદેશે, વેગે તે પહેતે બાહુબલી દેશે, કાગલ આપીને કહે કર જેડી, વેગે તેયા છે ચાલો તેણે દેડી. ૧૪ કાગલ વાંચીને ચઢયે તે ક્રોધ, દૂત પ્રત્યે કહે વચન વિરાધ, કુણુ ભરત તે છે અમને, નથી એલખતા પૂછું છું તમને. ૧૫ દૂત કહે છે ભાઈ તુમાર, ભરત ચકવરી સાહેબ હમારે, આયુધશાલાએ ચક ન આવે, તેણે કરીને તમને બોલાવે. ૧૬ કરી અસવારી વેગે સધા,તિહાં આવીને શીશ નમાવે નાવ તે કરે યુદ્ધ સજાઈ, મહામહેમલી સમજે બે ભાઈ. ૧૭ભરત ચક્રવતી ષ ખંડ ભેગી, અભિમાન સહુના રહે આરેગી; તે આગલ શું ગજું તમારૂં, તે માટે કહ્યું માને અમારૂં. ૧૮ ઈમ નિસુણીને બાહુબલ જંપે, મુઝ આગે તે ત્રિભુવન કંપે ચઢયે ધને દંતજ કરડે, હોઠ કરડે ને મૂછ જ મરડે. ૧૯ એહવે તે કુણ ભૂલે છ મારી, જેહ તડવડી કરે હમારી, કહે બાહુબલી ચઢાવી રીસ, કરૂં યુદ્ધ પણ ન નામું શીશ. ૨૦ વેગે ખીજીને દૂત તે લિએ, અનુક્રમે ભરતને આવી તે મલિઓ, ભરતને જઈ દૂત તે ભાંખે, આણુ ન માને કટકાઈ પાખે. ૨૧ સુણી વાતને માની તે સાચી, ચડાઈ કરવા ભેરી તે વાજી; હાથી ઘેડાને રથ નિશાણ, લાખ ચોરાશી તેહનું પરિમાણું. ૨૨ રથ લઈને શસ્ત્ર તે ભરિયાં, ધવલા ધોરીડા ધિંગ જેતરિયા સાથે છનું કોડ પાલા પરવરિયા, નેજા પચરંગી દશ કોડ ધરિયાં. ૨૩ પૂરા પાંચ લાખ દીવી ધરનાર, મહીપતિ મુગટલા બત્રીસ હજાર શેષ તુરગમ કોડ અઢાર, સાથે વ્યાપારી સંખ ન પાર. ૨૪ સવા કોડ તે સાથે પરધાન, મહટી નાલનું તેર લાખ માન; સાથે રસોઈઆ સહસ બત્રીશ, લશકર લઈને ભરત ચકીશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org