Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 341
________________ ૨૮ અથ શ્રીભરત બાહુબલના શલાકા પ્રારંભ. પ્રથમ પ્રણમ્' માતા બ્રહ્માણી, તૂટી આપે અવિરલ વાણી; ભરત બાહુબલ ભાઈ સજોડે, કહીશુ શલાકા મનને કાર્ડ. ૧ નાભી રાજાને કુલે નગીના, પ્રથમ તીર્થંકર રૂષભ ઉપના, શા પુત્ર તેહના સમરથ જાણું, ભરત ખાડુંખલ ભલા વખાણું. ૨ આયુધશાલાએ ચક્ર ઉપના, મન તે હરખાઉં ભરત ભૂપનું; ચક્ર પૂજીને કરી ચઢાઇ, દીધા દેરા તે જંગલમાં જાઇ. ૩ સૈન્યાં લઇને સમલ દીવા,વિવિધ જાત તિહાં રણતૂર વાજે; ચક્ર અતુલખલ આકાશે હાલે, ભરત સૈન્યાસુ પુઠે તે ચાલે. ૪ પૂરવ આદિને ઉત્તર અતે, આણુ મનાવી ચકી ખલવ તે; સાધ્યા ષટ્ ખડે કમલ અપાર, વરશતે વાલ્યા સાઠ હજાર. પ ગંગા સિંધુને સાધી સરિતા, પછી મલેચ્છના દેશ તે જીત્યા; સેના લેઈને ભરત સધાવ્યા, સાધી ષટ્ ખંડ અયેાધ્યાયે આવ્યા. ૬ નગરીનાં લેાક સામાં તે આવે, મેાતીયે થાલ ભરીને વધાવે; વાજે વાજિંત્ર ભૂજંગલ ભેરી, શેરીયે ફૂલડાં નાખે છે વેરી. ૭ યાચકજન તા કીરતિ લે, ફાઇ ન આવે શ્રીભરતને તાલે; દિન દિન ઢાલત વાધે સવાઇ, બીજાની નહિ' તેવી અધિકાઇ. ૮ અનુક્રમે કીધા નગર પ્રવેશ, ચક્રના ઓચ્છવ માંડયા નરેશ; ચક્ર તે રહ્યું આકાશ ભમે, આયુધશાલાયે આવે નહીં કિસે. ૯ સહુ મલીને મનમાં વિમાસે, શામાટે રહ્યું ચક્ર આકાશે; સુણા સાહિમ કહે સેનાની, . ભાઇ તુમારે એક ગુમાની. ૧૦ ખાહુબલ નામે મહાખલધારી, તેહ ન માને આણુ તુમારી; હેઠ માંડીને રહ્યા હઠીલા, છત્રપતી છે.ગાલેા છેલ છબીલા, ૧૧. અવલાને એ મહા અભિમાની, સેવા કીધી છે પહેલા સાધુની; અજિત અતુલ અલ તેણે તે અલિએ, જાલમ ોધ્ધા સગ્રામે કલીએ. ૧૨ અનમી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362