Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
२४८
કરે છે. સ્વામી, કંબલ શોલે તે ભદ્રાયે લીધા, વેગે વિશલાખ દીનાર દીધા. ૧૭ મનમાં વિચાર્યું શ્રેણિક મહારાજે, વાણીયે લીધા વ્યાપાર કાજે; એમ ચિંતિને એક મંગાવે, ખાલે નાખે તે ખબર પાવે. ૧૮ વાત મેહાલમાં તેહ વંચાણું, કહે રાજાને ચેલણું રાણી ઈહાં તેડી તે વણિક અનુપ, જોઈયે કહેવું છે તેનું રૂપ. ૧૯ તુરત મહારાજા તેહને તેડાવે, ભેટ લઈને ભદ્રા તિહાં આવે, ભદ્રા આવીને ભૂપને ભાંખે, સ્વામી સાંભલે રાણુની સાખે. ૨૦ ઘણું સુહાલે શાલિકુમાર, હમ્ય થાયે એ કેશ હજાર ન લહે રાતને દિવસ નૂર, કિહાં ઉગે કિહાં આથમે સૂર. ૨૧ નિપટ નાજુક છે તેહ હાનડીએ, કયારે કેહની નજરે ન પડી તે માટે તમે લાજ વધારે, પ્રભુજી અમારે મંદિર પધારે. રર પૂરે માવિત્ર છરૂનાં લાડ, સ્વામી તેમાં
પાડ સપાડ, ઈમ સુણીને શ્રેણિકરાય, પ્રધાન સામું જોયું તે ઠાય. ૨૩ અભયકુમાર તવ કહે એમ, પ્રભુ તુમ ઘરે આવશે પ્રેમ ભદ્રા ભૂપને પાય લાગીને, સાત દીવસની અવધમાગીને. ૨૪ શીખ લઈને ભદ્રા સધાવી, રૂડી મહેલની રચના રચાવી; પરિકર લઈને
૫ ભભસાર, પહોતા શાલિભદ્ર શેઠને બાર. ૨૫ વેગે આગલથી ચાલ્યા વધાઉ, ખરી ભાંખે જઈ ખબર અગાઉ જે પે જમાડી હરખ ઉપાઈ, વારૂ તેહને દીધી વધાઈ. ૨૬ મહેલની રચના જોતાં મહારાય, અચરિજ પામીને માનશું અકુલાય; અહો અહો હું શું અમરાપુર આયે, ભ્રાંતિયે ભૂલ્યા ને ભેદ ન પા. ૨૭ જિમતિમ કરીને બીજી ભૂઈ જાય, ત્રીજે માલે તે દિગૂ મૂઢ થાય, જે ઉંચુંને નયણને જેડી, જાણે કે ઉગ્યા સુરજ કેડી. ૨૮ સહુ સાથને બેસાડી તિહાં,ભદ્રાજઈ ભાંખે પુત્ર છે જિહાં, શ્રેણિક આવ્યા છે મહોલ મઝારી, વેગે તિહાં આવે તજીને નારી. ૨૯ ગેલે ગુમાની કહે તે ગાજી, મુજને તમે શું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e27c991711d9b6791e226aea768acfe80124b7b7db853f0f327b1cc91dcd71f6.jpg)
Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362