Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૨૮૦
ચક્રી મારેને ઇદ્ર અલૂજે; જદુનાથને થઈ તે જાણુ, વાત સુણીને થયા હેરાળુ, ૨૪ ધ્રુજે ભૂધર ચિતે મનમાંય, રાજકાજ તે મેલ્યા કહેવાય; સુગુણુ સેાભાગી સાહસીક સૂરી, એકે વાતે એ નહી અધૂરા, ૨૫ મુજીથી ખલિયા મહાખલ ધારી, મહેાટે સાસે તે પડ્યા મારારી; વલી વલી મનમાં ચિતે વનમાલી, રાજ્ય અમારૂ લેશે ઉલાલી. ૨૬ ણે અવસરે નેમકુમાર, મલપતા આવ્યા સભા મઝાર; આઘા આવેાજી આદર દીધા, સભા સહુ કોઇ પરમાણુ કીધા. ર૭ પાણી પસારી શારંગપાણી, મુહથી એલ્યા તે એહવી વાણી; આજ પરખીયેબલ તુમારા, નેમ નમાવેા હાથ અમારા. ૨૮ કાચી કાંજિમ કયર કેરી, કમલ તણી પરે વાળ્યે કરફેરી. નેમજી રહ્યા ખાંડુ પસારી, જાણે હીંચાલે હીંચે ગિરિધારી. ૨૯ વિઠલ મનમાં જીવા વિચારી, એહ કુવારા ખાલ બ્રહ્મચારી; ઇમ ચિતિને નારી હકારી, છાંટે નેમને હું પસારી. ૩૦ ભરી ખંડા કેશર કુંકુમે, ગોપી દીયરશુ રમત રમે, સત્યભામાને કિમણી રાણી, કહે નેમને એહુવીતે વાણી. ૩૧ પરણેા રાજુલ રૂપે રઢીઆલી, નારી વિના તે નર કહીયે હાલી; નારીના રસ તે મહાટા સંસાર, નારી તે છે નરના આધાર. ૩૨ પુરૂષની પાસે જો ન હાય નારી, વસ્તુ ન ધીરે કાઇ વ્યાપારી; નારી તે છે રતનની ખાણુ, ઘરણી વડે તે ઘરનુ મડાણુ. ૩૩ મુસકીશુ બેલે ગાવિંદરાણી, ખત્રીશ સહસ્સમાં વડી જેઠાણી; પાય પડવું તે દાડે જાણી, તે માટે તમે ન્હાની દેરાણી. ૩૪ જેહશું અપૂરવ પ્રીત બંધાણી, આજ તે હવે કેમ રહિયે તાણી; ફરી ઉત્તર નેમે ન દીધા, માન્યા માન્યાજી સહુ કેણે કીધા. ૩૫ ખેલ ખેલ્યા નેકીધી સગાઇ, લીધાં લગન ને કરી સજાઇ; છપન્ન કુલ કાડી યાદવ મલિયા, તૂરને નાદે સમુદ્રજલ હુલીયા. ૩૬ ચઢી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362