________________
૨૨૨
સ્વામી શિવરમણીના કંથ, કામણગારા રે સુખ આપ સાદિ અનંત, પૂરણ પ્યારા રે ૬. પ્રભુ પૂરણ પુન્ય પસાય, અમે દીઠું રે આ હરખ મનમાં ન માય, લાગે મીઠું રે ૭ મે રમઝમ કરી જિન ગુણ રાસ, રમીએ રંગે રે છે આ જિનજી આવાસ, સખીઓ સંગે રે ૮ છે પૂજે હરિહર શિરતાજ, કેસર ઘોળી રે | અંબેડા લઈએ આજ, સૈયર ટેળી રે લ છે
ગરબે. અને પમ આજ રે ઓચ્છવ છે મહાવીર મંદિરે રે ચાલો જોવા જઈએ હેતે હળી મળી આજ છે વાલા વીરનો જનમ દિવસ છે આજને રેલ અને પમ છે ?
ત્રિશલા કુખે અવતર્યો, મહાવીરને અવતાર છે
ધન્ય ધન્ય દિવસ તે ઘડી, વરત્યો જયજયકાર છે થાળ ભરી ભરી મોતીડે વધાવતી રે, છપ્પન કુમારી સજી સો શણગાર; ઉભી આરસ પારસમણિ ચેકમાં રે છે અને પમ ૨ |
જિન મનરંજન પારણું, હીરાને ઝળકાટ છે
પિસ્યા છે માંહિ મણિ, પુનમ મુખ જણાય છે હેતે હિંચળે છે કંચન વરણું દેરીએ રે, માતા ત્રિશલા હરખ અપાર; એવો દિવસ ઉગે છે આનંદને રે છે અને પમ છે ?
મેતી તેરણ બારણે, દીસે ઝાકઝમાળા ઈંદ્રાણુ આગે નાચે, રણઝણ ઈ થાય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org