________________
૨૨૭
લીજે છે જે જે આરતી | ૨ | દુસરી આરતી દીન દયાળા, ધુળેવ મંડન પ્રભુ જગ અજવાન્યા છે જે જે આરતી છે ૩ તીસરી આ રતી ત્રિભુવન દેવા, સુર નર ઇંદ્ર કરે તારી સેવા છે જે જે આરતી છે ૪ થી આરતી ચઉગતિ સૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે છે જે જે આરતી. એ ૫ પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદ રિષભ ગુણ ગાયા છે જે જે આરતી ૬ છે
મહાવીરસ્વામીની આરતી. જય દેવ, જય દેવ, જ્ય સુખના સ્વામી છે (પ્રભુ) તુજને વદન કરીએ, (૨) ભવ ભવના ભામી છે જયદેવ છે ૧ સિદ્ધારથના સુત, ત્રિશલાના જાયા (પ્રભુ) જસદાને છે કંથજી, (૨) ત્રિભુવન જગરાયા છે જય દેવ૦ મે ૨ . બાળપણમાં આપ, ગયા રમવા કાજે છે (પ્રભુત્ર) દેવતાએ દીધે પડછા, (૨) બીવરાવવા કાજે છે જય દેવો ૩ એક વારનું રૂપ લીધું છે નાગનું છે (પ્રભુ) બીજી વારનું રૂપ, (૨) લીધું બાળકનું છે જય દેવ) ૪ બાળક બીના સઉ, પતે નથી બીતા છે (પ્રભુત્ર) દેવતાનું કાંઈ ન ચાલ્યું, (૨) હારી જતા રહેતા | જય દેવ છે પ છે એવા છે ભગવાનું, મહાવીર તમે જાણે છે (પ્રભુત્ર) વંદે છે સઉ તેને, (૨) નમે રાય રાણે ! જય દેવ૦ ૬
શાંતિનાથની આરતી. જય જય આરતી શાંતિ તુમારી, તેમાં ચરણકમલકી જાઉં બલિહારી છે જય છે ૧ મે વિશ્વસેન અચિરાજી નંદા, શાંતિનાથ મુખ પૂનમચંદા છે જય૦ છે૨છે ચાલીશ ધનુષ સેવનમય કાયા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org