________________
૨૦૮
નીતિવચન સમજીજે રે છે પ્રાણ રાત્રિ. મે ૩છે ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે તમે તે માનવી નામ ધરાવે, કિમ સંતોષ ન આણે રે | પ્રાણી છે રાત્રિ | ૪ માખી જુ કીડી કેલીઆવડે, ભેજનમાં જે આવે છે કેઢ દર વમન વિકળતા, એહવા રેગ ઉપાવે રે પ્રાણ રાત્રિ ૫ છનું ભવ જીવહત્યા કરતાં, પાતીક જેહ ઉપાયું છે એક તળાવ ફેડંતાં તેટલું, દૂષણ સુગુરૂ બતાયું છેપ્રાણી છે રાત્રિ ૬૫ એકલત્તર ભવ સર ફેડ્યા સમ, એક દવ દેતાં પાપ છે અઠલત્તર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે છે પ્રાણી છે રાત્રિ. ૭ એકસે ચુમાલીશ ભવ લગે કીધા, કુવણિજના જે દેષ કૂડું એક કલંક દીયંતાં, તેહ પાપને પિષ રે છે પ્રાણી છે રાત્રિ. ૮ એકસે એકાવન ભવ લગે દીધાં, કૂડાં કલંક અપાર છે એક વાર શાળ ખંડ્યા જે, અનર્થને વિસ્તાર છે. પ્રાણી છે રાત્રિ છે જે એકસે નવાણું ભવ લગે પંડ્યા, શીયળ વિષય સંબંધ છે તે એક રાત્રિભેજનમાં, કર્મ નિકાચિત બંધ જેવા પ્રાણી છે રાત્રિ ૧૦ રાત્રિજનમાં દેષ ઘણા છે, યે કહીએ વિસ્તાર છે કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવ કેડી મજાર રે છે પ્રાણી છે રાત્રિ છે ૧૧ ને રાત્રે નિત્ય વિહાર કરીને, શુભ પરિણામ ધરજે. માસે માસે માસખમણને, લાભ ઈણે વિધ લીજે રે છે પ્રાણી છે રાત્રિ૧૨ મુનિ વસતાની એહ શિખામણ, જે પાળે નર નારી સુર નર સુખ વિલસીને હવે, મેક્ષ તણ અધિકારી રે છે પ્રાણી છે રાત્રિ. ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org