________________
૧૯૧
ચરૂ કઢાઈ અતિ ઘણું, બીજાનું નહીં લેખું છે
ખરી હાંડી એના કર્મની, તે તે આગળ દેખું એક છે ૪છે કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં મા ને બાપ અંતકાળે જાવું જીવને એકલા, સાથે પુણ્ય ને પાપ છે એક પાપા સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે છે તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ધ્રુસકે રૂવે એક ૬ વ્હાલાં તે વ્હાલાં શું કરે, વ્હાલાં વેળાવી વળશે હાલાં તે વનનાં લાકડાં, તે તે સાથે બળશે એક ૭ નહીં તાપી નહીં તુંબડી, નથી કરવાને આરે છે ઉદયરત્ન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે છે. એક છે ૮
મન ભમરાની સઝાય. મૂલ્ય મન ભમરા તું ક્યાં ભમે, ભમ્મ દિવસ ને રાત છે માયાને બાંધે પ્રાણુઓ, ભમે પરિમલ જાત
૧ કુંભ કાચે રે કાયા કારમી, તેહની કરે રે જતન છે વિણસંતા વાર લાગે નહીં, નિર્મળ રાખે રે મન ભૂલ્યા છે ૨ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેહનાં માય ને બાપ છે 'પ્રાણ રે જાવું છે એકલું, સાથે પુણ્ય ને પાપ ને ભૂલ્યા ૩ આશા તે ડુંગર જેવડી, મરવું પગલાં રે હઠ છે . ધન સંચી સંચી કાંઈ કરે, કરે દૈવની વેઠ ને ભૂલ્યો છે જ છે ધ કરી ધન મેળવ્યું, લાખા ઉપર કોડ મરણની વેળા માનવી, લીયે કંદરે છેડો ભૂ૦ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org