________________
૧૮ ગૌતમસ્વામીની સઝાય. હે ઇંદ્રભૂતિ તાહરા ગુણ કહેતાં હરખ ન માય, હે ગુણદરિયા સુરવધૂ કર જોડી ગુણ ગાય છે એ આંકણી છે જે શંકર વિરંજની જેડી, વળી મેરલીધરને વિછેડી છે તે જિનાજી સાથે પ્રીત જેડી હે ઇદ્ર છે ૧વેદના અરથ સુણું સાચા, વીરના ચેલા થયા જાચા છે કે લબ્ધિએ ન રહ્યા કાચા છે હે ઇંદ્રમે ૨ પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણુદશા જાગી છે ધર્મધ્યાન શુક્લધ્યાનના રાગી છે હે ઈદ્ર છે ૩. અનુગ ચારના બહુ જાણુ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ છે અમરત રસ સમ મીઠડી વાણુ છે હે ઇદ્ર છે ૪છે જે કામ નૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી છે તે રમણી તુજને નહીં નડી હે ઈંદ્ર પો અતિ જાગરણદશા જ્યારે જાગી, ભાવક સઘળી ત્યારે ભાગી ! કહે ધર્મજીત નેબત વાગી છે હે ઇદ્ર છે
હિતેપદેશ સઝાય. હું તે પ્રણમું સદગુરૂ રાયા રે, માતા સરસતીના વંદું પાયા રે હું તે ગાઉ આતમરાયા છે જીવણજી બારણે મત જાજે રે તુમ ઘેર બેઠા કમા ચેતનજી છે બારણે મત જા રે છે ૧. તાહરે બાહિર દુર્મતિ રાણી રે, કેતાણું કુમતિ કહેવાણી રે તુને ભેળવી બાંધશે તાણું છે જીવ છે બા૨ તાહરા ઘરમાં છે ત્રણ રતન છે, તેનું કરજે તું તે યતન રે છે એ અખૂટ ખજાનો છે ધન છે છે જીવે છે બા૩ | તાહરા ઘરમાં પેઠા છે ધૂતારા રે, તેને કાઢીને પ્રીતમ પ્યારા રે છે એથી રહેને તમે ન્યારાજી. છે બા. ૪ સત્તાવનને કાઢે ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઈહાંકી રે પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org