________________
૧૭૫ ૩(દેશથકી) અદત્તાદાનવિરમણ વ્રત, ૧–ગાંઠ ન છોડવી. ૨-ખીસો ન કાતરે. ૩-ખાતર ન પાડવું. ૪–તાળું ન ભાંગવું. ૫– લૂંટ ન કરવી. -કોઈની પડી રહેલી ચીજ લેવી નહીં.
આ ઉપરાંત જેઓને વિશેષ ત્યાગ કરવો હોય તેઓએ નીચેની જગ્યામાં લખી લેવું.
૪ (દેશથકી) મૈથુન વિરમણ વ્રત.
સ્વસ્ત્રી (પોતાની પરણેલી) સિવાય પરસ્ત્રીને સર્વથા કાયાથી ત્યાગ કરે.
૧ તેમજ સ્ત્રીઓએ (પરણેલા) પતિ સિવાય પરપુરૂષને સર્વથા ત્યાગ કરવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org