________________
૮ રસવાણિજ્ય–ઘી, ગોળ, તેલના વ્યાપારને ત્યાગ કર. જયણા રાખવી હોય તે નિયમ કરી લે.
૯ વિષવાણિજ્ય–અફીણ, ઝેર વિગેરેને વ્યાપાર ન કરે. ૧૦ કેશવાણિજ્ય-પશુ પંખીનાં કેશ, પીછાં, ઉન વિગેરેને વ્યાપાર ન કરે.
૧૧ યંત્રપિલ્લણકર્મ–તે મીલ, જીન, સંચા, ઘાણી, ઘંટી વિગેરેથી વધે ન કરે.
૧૨ નિલછનકર્મ–કેઈ બળદ, ઘેડ વિગેરેને સમરાવવા નહીં. ૧૩ દવ–વનમાં અગ્નિદાહ દે નહીં. ૧૪ શેષણકર્મ-સરોવર, તળાવ વિગેરેના પાણીનું શેષણ કરાવવું નહીં, કારણસર કુવા, ટાંકાં ગળાવવાં પડે તેની જ્યણા.
૧૫ અસતીષણ રમતને ખાતર કુતરા, બિલાડા, મેના, પિપટ વિગેરે પાળવાં નહીં.
આ પંદર કર્માદાનમાં જેને જે રીતે ત્યાગમાં ફેરફાર કરો હોય તેણે આ નીચેની જગ્યામાં અનુક્રમે લખી લેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org