________________
૧૮૦
૧૩–હાણ તે જ
વખત સ્નાન કરવું. કાચારની જયણ. ૧૪-ભક્ત તે ભજન શેર
અને પાણુ શેર ખપે.
પંદર કર્મદાન.' ૧ ઈગલકર્મ–ચુને, ઈટ, નળીયાં, કેલસા, ધુપેલ તેલ વિગેરે જે ભઠ્ઠીથી ચીજ પાકતી હોય તેને ભઠ્ઠી કરાવીને તથા પકાવીને વેપાર ન કર.
૨ વનકર્મ–તે પાન, ફૂલ, શાક, લાકડાં વિગેરેને વ્યાપાર ન કરે. - ૩ સાડી કર્મ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેને વ્યાપાર ન કરે.
૪ ભાડાકર્મ—ગાડી, ઘોડા વિગેરે ભાડે આપવાને વ્યાપાર ન કર, તેમ વેચવાને વ્યાપાર ન કરો, ઘરનું વેચવું પડે તેની જયણ. - ૫ ફેડકર્મ–સુરંગ કરાવી જમીન ફેડાવવાને ધંધો કરે નહીં.
૬ દંતવાણિજ્ય-હાથીદાંત વિગેરેને વ્યાપાર ન કરે. ૭ લખવાણિજ્ય–લાખ તથા ગુંદને વ્યાપાર ન કરવો.
૧ પંદર કર્માદાન માંહેથી કોઈ પણ ચીજના શેર, બેન્ડ રાખવા પડે તથા તેને સટ્ટો કરે પડે તેની જયણા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org