________________
૧૮
આ ઉપરાંત કાગળ, તાર અને છાપાંઓ વાંચવાની અથવા લખવાની તેમજ માણસ મોકલવાની જયણ.
૭ ભેગેપભેગપરિમાણ વ્રત. ભેગ એટલે એક વાર ભગવાય છે, જેમકે પુષ, વિલેપન, ભેજન વિગેરે.
ઉપભેગ એટલે એકજ ચીજ બહુ વાર ભેગવાય તે, જેમકે વસ્ત્ર, અલંકાર, ઘર, સ્ત્રી વિગેરે.
ઉપર પ્રમાણે ભેગ અને ઉપગની વસ્તુનું પરિમાણ કરવું તેને સાતમું ભેગે પગપરિમાણ વ્રત કહે છે.
તેને માટે હમેશાં સૈદ નિયમ ધારવા. " ૧--સચિત્ત વસ્તુ જ + ૧ પૃથ્વી-માટી, મીઠું વિગેરે. ૨ પાણી–પીવા તથા નાવાને માટે પરિમાણ કરવું. ૩ અગ્નિ-ચૂલા, સગડી, ચૂલ વિગેરેનું પરિમાણ કરવું. ૪ વાયુ-પંખા, હિંડોળાખાટ વિગેરેનું પરિમાણ કરવું.
૫ વનસ્પતિ–અમુક વનસ્પતિ ટીપમાંથી જે દિવસે જે ખાવી હોય તે ધારી લેવી.
ખપે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org