________________
૧૭૪ ૨-ગવાલીકર એટલે ગાય, પશુ આદિક ચોપગાં જનાવર સંબંધી જૂઠું બોલવું નહીં.
૩–ભૂમ્યાલીક એટલે ભૂમિ, ખેતર, મકાન સંબંધી જૂઠું બોલવું નહીં.
૪– થાપણસે એટલે પારકી થાપણ ઓળવવી નહીં. પ–કૂડી સાખ એટલે બેટી સાક્ષી પૂરવી નહીં.
આ ઉપરાંત જેઓને વિશેષ છુટ રાખવાની જરૂર જણાય તેઓએ નીચે લખી લેવું.
૨ ગવાલીકમાં દરેક ચાર પગવાળા પ્રાણી સંબંધી બેટું બોલવાનો સમાવેશ થાય છે, તે પણ વ્રત લેનારને ખાલી જગ્યામાં આગાર રાખી લેવા. નાની ગાઅને મેટી કહેવી અને માટીને નાની કહેવી, થોડા દુધવાળીને વધારે દુધવાળી કહેવી અને વધારે વેતરવાળીને ઓછા વેતરવાળી કહેવી વિગેરે. - ૩ પિતાની જમીન વિગેરે બીજાની કહેવી, બીજાની જમીન વિગેરે પિતાની કહેવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org