________________
6 અંતિમ વચન. -
અવિધિએ થતું પૂજન તથા વંદન દૂર થાય અને પૂર્વાચાર્યોએ દર્શાવેલ ફળ પ્રાપ્ત થાય એટલા માટે અમે શાસ્ત્રીય પદ્ધત્તિને કિંચિત્ પરિચય આપવાને આ ભૂમિકામાં પ્રયત્ન સેવ્યું છે. તેમાં જે કંઈ પણ સ્થળે ભૂલચૂક કે પ્રમાદ જેવું જણાય છે તેને માટે ક્ષમા યાચી છેવટે પ્રાથીએ છીએ કે વીતરાગ દેવની પૂજા કે જે પાપને લેપ કરે છે, દુર્ગતિને કાચી ઘડીમાં દળી નાંખે છે, આપદાઓને સંહાર કરે છે, પુણ્યને સંચય કરે છે, સંદર્યને–લક્ષ્મીને વધારે છે, આરોગ્ય સંભાગ્ય અને પ્રેમને ખીલાવે છે. એટલું જ નહીં પણ યશરાશિને પ્રસરાવી અંતે સ્વર્ગ તથા મેક્ષ પર્યત લઈ જઈ શકે છે તે પૂજા અને તે પૂજાનું અલૈકિક રમણીય ફળ અમારા વાચકને પણ પ્રાપ્ત થાઓ.
પ્રકાશક,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org