________________
૧૩૩
સા ૦ છે માતર ને ગંધાર છે લાડણ ચિંતામણિ વરૂ છે સા ૦ સુરત ડઈ જુહાર : ૮ છે દેવક પાટણ દેવગિરિ રે સા ૦ ૫ નવેનગર વંદી જેય છે દીવાદિક સવિ બંદરે છે સાથે અંતરિક સિરિપુર હૈયા ૯ છે વડનગર ને ડુંગરપુરે સા ૦ | ઈડર માળવા દેશો કલ્યાણક જિહાં જિન તણું છે સા ૦ મન સૂધે પ્રણમેશ છે ૧૦ છે ગામ નગર પુર પાટણે છે સા ૦ જિનમૂરતિ જિહાં હોય છે વાચક મૂલા કહે મુઝ સા ૦ છે વંદતાં શિવસુખ હોય છે ૧૧ છે કળશ છે છનું એજિનવર છનુંએ જિનવર છે અધે ઊર્ધ્વ ને લેક તી છે જાણું એ છે સાસય અસાસય જિનપડિમા, તે સેવે વખાણું એ . ગચ્છ વિધિપક્ષ પૂજ્ય પરગટ છે શ્રી ધર્મમૂર્તિ સૂરીંદુ એ છે વાચક મૂલા કહે ભણતાં, દ્ધિ વૃદ્ધિ આણંદુ એ ૧૨
છે ઈતિ વૃદ્ધચેત્યવંદન સંપૂર્ણમ્
શ્રી કચ્છ કેવળનાણી !
મંગલાચરણ છે
છે દેહરો છે અરજ કરૂં આનંદથી, જય જય જગ કર્તા, “લખમ” વિનંતિ આ સમે, ઉર ધારે સુખકાર.
છે ગીતિ છે શ્રી મલ્લિ જિનવરને, પાયે લાગી પ્રગટ કરું કવિતા કરૂણા મુજ પર કરે, જેથી પ્રસરે કાચ તણું રવિતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org