________________
૧૪૦ ને ઢાલ ત્રીજી
માહરી સહી રે સમાણું—એ દેશી. જનમ સમય શ્રી વીરને જાણ, આવી છપ્પન્ન કુમારી રે ! જગજીવન જિનજી જનમ મહોત્સવ કરી ગીતજ ગાયે, પ્રભુજીની જાઉં બલિહારી રે જ છે ૧ તતક્ષણ ઈંદ્ર સિંહાસન હાલ્યું, ઘોષે ઘંટા વજડાવી રે જ છે મળીયા કોડી સુરાસુર દેવા, મેરૂ પર્વતે આવી રે એ જ છે ૨ ઈદ પંચ રૂપે પ્રભુજીને, સુરગિરિ ઉપર લાવે રે જ છે યત્ન કરી હૈડામાં રાખે, પ્રભુને શીશ નમાવે રે એ જ છે ૩ એક કેડી સાઠ લાખ કળશલા, નિર્મળ નીરે ભરીયા રે છે જ૦ | નાહાને બાળક એ કિમ સહેશે, ઇ સંશય ધરીત્યારે એ જ છે અતુલીબળ જિન અવધે જોઈ, મેરૂ અંગુઠે ચંયે રે જ છે પૃથ્વી હાલકલ થઈ તવ, ધરણીધર તિહાં કંપે રે જ છે ૫ જિનનું બળ દેખીને સુરપતિ, ભક્તિ કરીને ખમાવે રે છે જ૦ | ચાર વૃષભનાં રૂપ ધરીને, જિનવરને નવરાવે રે જ છે ૬. અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે છે જછે દેવ સહુ નંદીસર જાયે, આવતાં પાતક ઠેલે રે છે જ છે ૭ મે હવે પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિ ઘણા ઓચ્છવ મંડાવે રે છે જ૦ | ચકલે ચકલે નાચ કરાવે, જગતનાં દાણ છેડાવે રે છે જ | ૮ છે બારમે દિવસે સજજન સંતોષી, નામ દીધું વદ્ધ માન રે જ છે અનુક્રમે વધતાં આઠ વરસના, હુઆ શ્રી વદ્ધમાન રે એ જ છે કે એક દિન પ્રભુજી રમવા ચાલ્યા, તેવટેવડા સંધાતી રે જ છે ઈદ્રમુખે પરશંસા નિસુણી, આજે સુર મિથ્યાતી રે જ ૧૦ પન્નગરૂપે ઝાડે વળગે, પ્રભુજીએ નાખે ઝાલી રે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org