________________
૧૪૩
દીવાળી દિવસે સ્વાતિ નક્ષત્ર સેહે કરૂ છે જિ છે. મધ્ય રાતે મુક્તિ પિતા પ્રભુજી મનેહરૂ છે જિમે ૧૧ છે એ પાંચ કલ્યાણક વીશમા જિનવર તણાં છે જિ૦ | ભણતાં ગણતાં હરખ હિયે મનમાં ઘણું છે જિ છે જિન શાસનનાયક ત્રિશલા સુત ચિત્ત રંજણે છે જિવ છે ભવિયણને શિવસુખકારી ભવભય ભંજણે છે જિ૦ | ૧૨ છે
છે કળશ જયવર જિનવર સંઘ સુખકર, થુયે અતિ ઉત્સુક ધરી છે સંવત્ સત્તર એકાશીએ, સુરત ચોમાસું કરી | શ્રી સહજસુંદર તણે સેવક, ભક્તિશું એ પરે કહે પ્રભુજીશું પૂરણ પ્રેમ રાખે, નિત્ય લાભ વંછિત લહે છે ૧૩ છે
કચ્છની પ્રસિદ્ધ પ્રતિષ્ઠાનું ચઢાળીયું.
દોહરા. કુંકણ દેશ સેહામણા, મમાઈ બંદર ધામ; અનંતનાથજીના દેહરે, માંડવી બંદર સામ. સંઘ ચતુર જિહાં શોભીએ, તિહાં પરમ નિધાન; દશા ઓસવાળ કુળે પ્રગટી, સવા નેણશી કામ. વેલજી માલુ માહે દીપતા, કેશવજી નાયક પ્રમાણ; સંઘ મળી તિહાં સામટે, દીપાવીયે જિનધર્મ. જાત્રાએ જાવે સહુ રીઝશું, વાજિત્રને નહીં પાર; ઘેલા પદમશી ગુમ સેવતાં, હિયડે હરખ ન માય. ૪ સંવત્ ઓગસેં અઢારમાં, માગશિર સુદિ એકાદશી વાર, જગદ્ગુરૂ દિન સહાવીયા, ઘોઘા બંદિર મેઝાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org