________________
૧૩૧ શ્રી જિન તણી, વંદું બે કરજેડી છા અસંખ્યા યંતર જોઈપી, અને સંખ્યાં જિનહરા અસંખ્ય પડિમા જિન તણું, નમીએ નહીં દુર્ગતિ ડર છે ૮ વાચક મૂલા કહે દેવ, દીઓ સુમતિ સદા મુજ જિનવચને હું લીન થઈ, ગાઉં જિનજી તુજ ૯
ઢાળ છઠ્ઠી છે સેહમ ઇશાન સનકુમાર એ, માહિંદ ખંભ રે લતક સાર એ છે ત્રુટક છે સાર શુક્ર અને સહસારહ, આનત પ્રાણુત આરણ અને
ચુત નવરૈવેયક ત્રિક તિહાં, પંચ અનુત્તર તારણા અનુક્રમે પ્રાસાદ કહીએ, લાખ સહસ શત સંખ્યા છે બત્રીશ અઠ્ઠાવીશ બારહ, અઠ્ઠ ચઉ લખ અખયા ૧છે ચાલ છે પન્નાસ ચાલીસ છ સહસ જિનહરા, દે દે દેઢજ દોઢજ સતવરા | ગુટક છે વરા સત્તવર ઈન્કારત્તર, સત્યેતર સે જાણુએ છે એક ઉપર પંચ અનુત્તર, અનુક્રમે વખાણુએ છે સેવે મળી જિનહર જિનહર, લાખ રાશી સાખ એ છે સહસ સત્તાણું આગલાં, તિહાં વીશ ને ત્રણ લાખ એ છે ૨ ચાલ છે એકસો કેડી રે, બાવન કેડી એ લાખ ચોરાણું રે, સંખ્યા જેડીએ ગુટકા જેડીએ ચોસઠ સહસ એકસે, ચાલીશે તિહાં આગલી છે જિનપ્રાસાદ એક અસિઅ લેખે, વંદું પ્રતિમા ઉજલી ચૈત્ય સંખ્યા ઊર્ધ્વ લોકે, વીર વચન વિખ્યાત એ છે વાચક મૂલા કહે ભણજે, સ્તવન એ પરભાત એ છે ૩ છે -
ઢાળી સાતમી છે વયગિરિ સિતિર શય જિનહર, વૃષધરનાં તિહાં ત્રીશજી કુરકુમનાં દશ જિનહર બેલ્યા, ગજદંતે તિહાં વિશજી ૧ અસિઅ તે જિનહર કુરૂદુમ પરિધે, અસિઅ વખારે જાણુંજી મેરૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org