________________
૧૩૭
રામ શું જે–એ દેશી.
જંબુદ્વીપના ભારતમાં જે, રૂડું માહણેકંડ છે ગામ જે છે ષભદત્ત માહણ તિહાં વસે છે, તસ નારી દેવાનંદા નામ જે છે ૧ ચરિત્ર સુણે જિન” તણું જે છે એ આંકણું છે જેમ સમકિત નિર્મળ થાય છે, અષ્ટ મહાસિદ્ધિ સંપજે જે પ વળી પાતક દૂર પલાય જે ચ૦ ૨ | ઉજળી છઠ્ઠ આષાઢની જે, ગે ઉત્તરાફાશુની સાર જે એ પુત્તર સુવિમાનથી જો, ચવી કુખે લીયે અવન્નાર જે પા ચ૦
૩. દેવાનંદા તેણે રણુએ જે, સુતાં સુપન લહ્યાં દશ ચાર જે ફળ પૂછે નિજ કંથને જે, કહે અષભદત્ત મન ધારજે છે ચ૦ ૪. ભેગ અરથ સુખ પામશું જે, તમે લહેશે પુત્રરતન જે તે દેવાનંદા તે સાંભળી જે, કીધું મનમાં તહત્તિ વચન જે ૨૦ સાંસારિક સુખ ભેગવે જે, સુણે અચરિજ હુએ તિણી વાર જે છે સુધર્મ ઇદ્ર તિહાંકણે જે, જોઈ અવધિ તણે અનુસાર જે ચ૦
દ ચરમ જિણેસર ઉપના જે, દેખી હર ઈદ્ર મહારાજ જે સાત આઠ પગ સાહાએ જઈ જે, એમ વંદન કરે શુભ સાજ જે ચ૦ ૭શકસ્તવ વિધિશું કરી જે, ફરી બેઠે સિંહાસન જામ જો પાચળ મન વિમાસણમાં પડ્યું જે, ચિત્ત ચિંતવે સુરપતિ જામ જે ચ૦ ૮ છે જિન ચકી હરિ રામજી જે, અંત પત માહણ કુળે જેય જે આવ્યા નહીં નહીં આવશે જે, એતે ઉગ્ર ભેગ રાજકુળ હેય જે ચ૦ ૯ અંતિમ જિસેસર આવીયા જે, એ તે માહણકુળમાં જેણે જે છે એ તે અધુરાભૂત છે જે, થયું હુંડા અવસર્પિણમાં તેણે જે ચ૦ મે ૧૦ છે કાળ અનંત જાતે થકે જે, એહવા દશ અછેર થાય જે છે ઈણ અવસર્પિણીમાં થયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org