________________
. ૧૨૮
|| શ્રી સંખેશ્વર પાશ્વનાથનું સ્તવન છે મંગળકારી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ જગ જયવંતા, વિઘનિવારક ભવનિધિતારક જય જય શિવકર ભગવંતા છે મંગ, ૧ છે જાદવકુલની જરા નિવારી નવણ નીરથી સુખકંદા, મંત્ર મહા નવકાર સુણાવી કર્યો ધરણપતિ મુખચંદા છે મંગમે ૨ ધ્યાઈએ નિશદિન નિર્મલ તુમ નામ શાંતિ સુખ દેનારા, હાથ જોડી સંગાથ નાથજી વિનવીએ દુ:ખ દલનારા મંગ) ૩ ચરણ શરણ ભય મરણ નિહંતા કરણ કોડ કલ્યાણ તણું ભવ્ય નાથ મમ હાથ રહીને કરે દાસ અરદાસ ભણું મંગo | ૪ | અમૃત સમ અમ પર તમ - છાયા ભવ ભવ હજે સુખકારી, રત્ન રમણતા કરતા એક દિન શિવ લક્ષમી છે વરનારી મંગ છે ૫ છે છે શ્રી ભોયણ તીર્થનું સ્તવન છે
(રાગ બનજારે) પ્રભુ મલ્લિનાથ સુખકારી, સમરું દિલ હર્ષ વધારી | શ્રી યણું તીર્થ બિરાજે, સહુ વિશ્વ વિદારણ કાજે છે પ્રગટ્યા મહિમા અવતારી છે પ્રભુ મલ્ફિ છે ૧ મે સહુ અંગ ઉમંગ ધરીને, કરે યાત્રા મેહ હરીને, જય જય સુમંગલકારી છે પ્રભુ મલ્લિ૦ મે ૨ મનમોહન મૂરત તારી, દેખી હરખે દિલ ભારી, દિલથી નહીં દૂર થનારી છે પ્રભુ મદ્વિ છે ૩ મે તુમ નામ સદા હું ધ્યાવું, શિવ સંપદ અક્ષય પાવું, પ્રભુ અરજ સુણે આ મારી છે પ્રભુ મદ્વિવ છે ૪ જગતારક નામ ધરા, મેહરાયને આપ ડરાવે, કરૂં વંદન વાર હજારી છે. પ્રભુ મલ્લિ છે ૫ છે મમ મન મંદિરમાં વસજે, પ્રભુ મુજથી દૂર ન ખસજો, આપ રત્રયી જયકારી પ્રભુ મદ્વિત્ર છે૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org