________________
પાપી ચંડાલો પકડી મુજ, માલ હરી લેનાર, જિનજી જે મુજ વારે આવે, તે શું ઉગરનાર. સેવક, વિમલા ૨ જન્મ મરણનાં દુઃખ વેઠયાં બહ, પણ નવ આ પાર; તે દુઃખને દૂર કરવા કારણ,
આ મદરબારસેવક વિમલા. ૩ અરજી ઉર ધરી નેહ નજર કરી, સેવકની કરે સાર, કૃપા તણુ એ સિંધુ તુમવિણ, કેણુ ઉતારે પાર. સેવક, વિમલા. ૪ ભવદુઃખ ભંજન ભગવંત કરે, મુજ કઠણ કરમને નાશ; પદપંકજ રહે પ્રાણુ મધુકર, પૂરે મનની આશ.સેવક વિમલા ૫
છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહે; રાષભ જિર્ણોદ જુહારીને, લીજે ભવ તણે લાહો છે શ્રી માલા મણિમય મૂરતિ શ્રી રાષભની, તે નિપાઈ અભિરામ; ભુવન કરાવ્યાં કનકનાં, રાખ્યું ભારતે નામ છે શ્રી પર પૂર્વ નવાણું સેમેસર્યા, સ્વામી બાષભ નિણંદ, રામ પાંડવ મુકત ગયા, પામ્યા પરમાનંદ છે શ્રી. ૩ નેમ વિના ત્રેવીશ જિન, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણ; શેત્રુજા સમું તીરથ નહીં, બેલ્યા સીમંધર વાણી | શ્રી લેજો પૂરવ પુણ્ય પસાયથી, વિમલાચલ પાયે; કાંતિવિજય હ કરી, વિમલાચલ ગુણ ગાયે . શ્રી પપા :
છે શ્રી સિદ્ધાચલ સ્તવન છે મારું મન મેણું રે શ્રી સિદ્ધાચલે રે, દેખી હરષિત હોય; વિધિશું કીજે રે યાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય મારૂંવાલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org