________________
લ્યો, મૂલ્ય સેવા તમારી છે હોજી ભૂલ્યો છે સુને અભિનંદન ૧ભવ ભવ ભટકી શરન તમારે, હવે આવ્યો હું હારી હાજી હવે સુ છે અભિનંદન| ૨ નિજ સેવક પર કૃપા કરી જે, રીઝે દીજે સુધારી છે હજી રીઝે છે સુ છે અભિનંદન છે ૩ મે તુમ બિન ઔર ન જાચું જિર્ણદા, સાચું માને હું વારી છે હજી સાચું છે સુને અભિનંદન છે ૪ કહે જિનદાસ અબ મન મેરે, લાગી તે સંગ તાલી છે હજી લાગી છે સુને અભિનંદન :૫ છે
છે શ્રી જિનરાજ વિનતિ છે પરમ દેવને દેવ તું ખરે, ધર્મ તાહરે મેં નથી કર્યો છે ભરમમાં ભાગ્યે તું નવિ ગમે, કરમપાશમાં હું અતિ દયે છે ૧છે ગરીબ પ્રાણીના પ્રાણ મેં હણ્યા, ત્રસ થાવ જીવ ના ગણ્યા છે થરર ધ્રુજતાં મેતથી ડરી, અરર એહની ઘાત મેં કરી i ૨ | નૃપ સભા જઈ જૂઠ બોલી, ધમી જીવને મર્મ ખેલી છે સગુણ શીરે આલ આપી, અરર પાપના પંથ થાપીઆ છે ૩ અદત્તદાનથી હું નથી ડર્યો, પરધને હરી કેર મેં કર્યો છે તસ્કરે તણા તાનમાં ચડ્યો, અરર પાપના પુંજમાં પડયો છે ૪ રમણે રંગમાં અંગ ઉડ્યુસ્ડ, વિષયસુખમાં ચિત્તડું વસ્યું છે. શીયલ ભંગને દેષ ના ગ, અરર હાય રે બાવરે બન્યું છે પ છે અસ્થિર દામમાં હું રહ્યો અડી, ધરમવાત તે ચિત્ત ના ચડી ઉદ્ધત મેહમાં હું થયે અતિ, અરર માહરી શી થશે ગતિ છે ૬દૂર ભાવથી કેધ મેં કર્યો, સુજન દૂતવી રેષમાં રહ્યો છે સર્વ લોકથી સંપ છેડી, તૂલ તૃણ થકી તુચ્છ હું થાકા ચિત્ત મત્સરે મેં બહ કર્યો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org