________________
૧૨૦
તીરથ૦ નંદીશ્વરનાં દેહરાં, બાવન ભલાં રેચક કુંડલે ચાર ચાર તીરથ છે ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે માં સ્વર્ગ મૃત્યુ પાતાલ છે તીરથ તીરથ જાત્રા ફળ તિહાં, હેજે મુજ ઈહાં રે છે સમયસુંદર કહે એમ, તીરથ તે નમું રે છે ૮ છે
- શ્રી શેત્રુંજાનું સ્તવન છે
(વહાલા વેગે આ રે–એ રાગ.) સિદ્ધાચળ ગાવું રે, મોતીડે વધાવું રે દાદા સુણે વિનતિ હજી પ્રભુ મારાં ભાભવનાં દુ:ખ વાર છે દાદા સુણે છે
સાખી. પ્રથમ પતિ પૃથ્વી તણું, પેલા જિર્ણદ મુણદા ગદ્ર શ્રી આદીશ્વરૂ, મરૂદેવી માતા નંદા હું તો ગિરિવરના ગુણ ગાઉં રે દાદા સુણે ર છે જે પ્રીત પાળો પૂર્વની, સન્મુખ ભાળે આપણે પાપી અધમ ઉદ્ધ, પ્રતિપાળની એ છાપો દયાનિધિ દિલમાં હું લાવું રે દાદા સુણો છે ૩ કુર્કટ મટી રાજા થયે, જે સૂરજકુંડે ચંદો ભગિનભેગી ઉદ્ધર્યો, જે ચંદ્રશેખર નરિંદ છે હું તો માહથી જંગ મચાવું રે દાદા સુણે છે ૪ છે એ ઠામ સિદ્ધ અનંતને, છે શાશ્વતો ગિરિરાજ સિદ્ધિ વય પાંડવ પ્રમુખ, એ મુક્તિ મંદિર પાજ છે પ્રભુ તારું ધ્યાન લગાવું રે દાદા સુણાવે છે પ તારે પ્રભુ જે મુજને, તો ગણું જગદાધાર છે નથી બજાને કાંય ખોટ, તરી તારીયાં નર નાર છે રૂડી તારી આંગળીઓ ચાવું રે દાદા સુણાવ છે ૬ ત્રિભુવન વિષે નહીં તીર્થ, બીજું કહે વીર જિર્ણદ છે ગિરિરાજના ગુણગાન ગાયે, સેવક સાંકળચંદ છે હું તે આવાગમન પાવું રે દાદા સુણો છે ૭ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org