SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ રાગદશાથી તુ રહે ન્યારા, હું મન રાગે ઘાલુ > દ્વેષરહિત તુ સમતા ભીના, દ્વેષમારગ હું ચાલુ. પ્રભુજી એવા અનેક સ્તવના મળી આવે છે. (૪) આત્મસ્વરૂપાનુભવ અર્થાત્ પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પોતાનામાં અને પ્રભુજીમાં લેશ પણ ભેદ નથી એવા અનુભવપૂર્વક સમળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી, તેને આત્મસ્વરૂપાનુભવરૂપ સ્તવન કહેવાય. દાખલા તરીકે 66 જગત્ દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુ ય મિથ્યા નિંદ પ્રમાદની રે-” જાગ્યા Jain Educationa International " ઇત્યાદિ સ્તવના કે જેમાં સ્તુતિ કરનાર શુદ્ધાત્મા પ્રભુની સાથે તટ્વીનતા અનુભવતી હોય તેને ઉપર કહી તેવી કાટીમાં મૂકવામાં આવે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy