Book Title: Shibir Pravachanoni Zanki Author(s): Nemichandra Muni Publisher: Mahavir Sahitya Prakashan Mandir View full book textPage 6
________________ અનુબંધ વિચાર આ અનુબંધ વિચાર જગતમાં, આ અનુબંધ વિચાર (જ.) શાશ્વત શાન્તિ સૌને સમપી, ઉતારશે ભવપાર. જગતમાં ) ચારે અંગાની નિજ–નિજ સ્થાને, ગૂ થણી ગાઠવનાર. (જગતમાં ) ગામડુ' તેમાં અગ્રણી દામે, અન્ન વસ્ત્રાદિ ભંડાર. (જગતમાં) હિંદી સંસ્કૃતિનાં મૌલિક સત્યા, પડ્યાં ત્યાં અપરંપાર. (જગતમાં ) જન સ`ખ્યા જ્યાં જંગી વસે છે, સરળ શ્રમિક ઉદાર. (જગતમાં ) નૈતિક પાયે સંગઠિત થઈને, વિશ્વમાં પહેોંચી જનાર. ( જગતમાં ) બાપુ સમયના સેવક સંધળા, રચના કાર્ય કરનાર. ( જગતમાં ) ગામડાં, ભક્તો, કાંગ્રેસમાંથી, ઉપર જે ઊડનાર. ( જગતમાં ) પ્રેરનાર. ( જગતમાં ) કૉંગ્રેસને શહેરામાં તેના તળે ગ્રામ પ્રાયોગિક સધારૂપે એ, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સધા, બનનાર. ( જગતમાં ) ઈન્દુક, માતૃસમાજ આદિ સૌ, ચાલનાર. ( જગતમાં ) ગામડાં, ઈન્દુક, માતૃસમા, કાંગ્રેસ પૂરણહાર. ( જગતમાં ) લેાકશાહી બળ કૈંગ્રેસ જગનું, રાજ્યક્ષેત્ર બનનાર. ( જગતમાં ) અર્થ, સમાજ ને સ`સ્કૃતિ ક્ષેત્રે, રે મૂકી મથનાર. ( જગતમાં ) પ્રેરક–પૂરક બળથી ગ્રેસ, શુદ્ધ સ‘ગીન થનાર. ( જગતમાં ) આ ત્રણને ક્રાંતિપ્રિય સતા સૌ, સ્નેહ થકી સાંધનાર. ( જગતમાં ) સાધુ સાધ્વી વર્ગ એ સારુ, ચાતુર્માસિક મળનાર. ( જગતમાં ) સામુદાયિક અહિંસાના પ્રયોગો, ભારત વિશ્વને દેનાર. ( જગતમાં ) વિશ્વ પ્રજાઓના યુદ્ધને છેડા, આવી જગશાન્તિ થનાર. ( જગતમાં ) મૈયા ને સંતની મહાકૃપાથી, સદૈવ જ્ય જયકાર. ( જગતમાં ) ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 248