Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ ૐ મૈયા પ્રસ્તાવના 6 " જ્યારે શિબિર ચાલતા હતા, ત્યારે પાટીયા ઉપર શિબિરપ્રવચનાના સાર શિબિરાર્થીઓ માટે ખાસ અપાતા હતા. આ કામ પણ મુખ્યપણે પ્રિય નૈમિમુનિ કરતા હતા. જેને લાભ શિવમાટુંગાનાં ઈતર શિબિરપ્રેમીએ અનાયાસે ઠીક ઠીક લેતા હતા. તે બધા પરથી પ્રિય છેટુભાઈ (કે જે સાધુસાધ્વી શિબિરના સમય પાકયો છે, તેની યાદી આપનાર હતા; તે )એ કહ્યું : ‘ આ જ પુસ્તકરૂપમાં અપાય તેા કેવું સારું !' તે જ અરસામાં વિશ્વવાત્સલ્યના રસિક વાચક એક પત્રકારે સૂચવ્યું : ′ સાધુસાધ્વી શિબિરની ચાલુ કાર્યવાહી અંગે વિશ્વવાત્સલ્ય 'માં ટૂંકું વર્ણન આવે તે સારું.' પણ એ શકય નહેાતું. છતાં મણિભાઈ એ ‘ સ્મૃતિના વિકાસ ' એ મુદ્દા પૈકીનાં પ્રારભિક ટૂંકાં પ્રવચને આપવાની શરૂઆત કરેલી; પરંતુ વિ.વા.માં જગ્યાની મર્યાદાને લીધે એ પણ આવી ન શકયાં. બીજી બાજુ વિશ્વવાસણના વાચાની જિજ્ઞાસા વધ્યે જતી હતી. આ સયેાગા વચ્ચે ‘વિશ્વવાત્સલ્ય,’ નવાં માનવી' તથા મહાવીર સાહિત્ય પ્રકાશન મદિરની મીટિંગ મળી ગઈ. આ મીટિંગ ગુજ રવાડીમાં જ કાર્તિક મહિનાના પ્રારંભમાં મળી હતી. સદ્ભાગ્યે ત્યારે ભાલ નલકાંઠા પ્રાયેાગિક સધની નિયામક સમિતિના સભ્યા પણ હાજર હતા, ત્યાં જ નિર્ણય લેવાયા : ‘ આ વખતે · વિશ્વવાત્સલ્ય ’ના ભેટપુસ્તક તરીકે ટૂંકાણમાં શિબિરપ્રવચનેાના સાર આપવા.' આ પરથી પ્રિય નેમિમુનિએ શિબિરપ્રવચનેાની ઝાંખી ' નામનું આ પુસ્તક તૈયાર કરી આપ્યું છે. ( વાચકા જાણે છે કે સાધુસાધ્વી તથા સાધકસાધિકાઓને ચાલીસેક નકલ શિબિરમાંથી જ જતી હતી. ઉપરાંત જામનગરવાળાએ તરફથી પણ સાંગેાપાંગ અમુક નકલા અને વચ્ચે યંત્ર મળ્યું, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 248