________________
અનુબંધ વિચાર
આ અનુબંધ વિચાર જગતમાં, આ અનુબંધ વિચાર (જ.) શાશ્વત શાન્તિ સૌને સમપી, ઉતારશે ભવપાર. જગતમાં ) ચારે અંગાની નિજ–નિજ સ્થાને, ગૂ થણી ગાઠવનાર. (જગતમાં ) ગામડુ' તેમાં અગ્રણી દામે, અન્ન વસ્ત્રાદિ ભંડાર. (જગતમાં) હિંદી સંસ્કૃતિનાં મૌલિક સત્યા, પડ્યાં ત્યાં અપરંપાર. (જગતમાં ) જન સ`ખ્યા જ્યાં જંગી વસે છે, સરળ શ્રમિક ઉદાર. (જગતમાં ) નૈતિક પાયે સંગઠિત થઈને, વિશ્વમાં પહેોંચી જનાર. ( જગતમાં ) બાપુ સમયના સેવક સંધળા, રચના કાર્ય કરનાર. ( જગતમાં ) ગામડાં, ભક્તો, કાંગ્રેસમાંથી, ઉપર જે ઊડનાર. ( જગતમાં )
પ્રેરનાર. ( જગતમાં )
કૉંગ્રેસને શહેરામાં તેના તળે
ગ્રામ પ્રાયોગિક સધારૂપે એ, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સધા, બનનાર. ( જગતમાં ) ઈન્દુક, માતૃસમાજ આદિ સૌ, ચાલનાર. ( જગતમાં ) ગામડાં, ઈન્દુક, માતૃસમા, કાંગ્રેસ પૂરણહાર. ( જગતમાં ) લેાકશાહી બળ કૈંગ્રેસ જગનું, રાજ્યક્ષેત્ર બનનાર. ( જગતમાં ) અર્થ, સમાજ ને સ`સ્કૃતિ ક્ષેત્રે, રે મૂકી મથનાર. ( જગતમાં ) પ્રેરક–પૂરક બળથી ગ્રેસ, શુદ્ધ સ‘ગીન થનાર. ( જગતમાં ) આ ત્રણને ક્રાંતિપ્રિય સતા સૌ, સ્નેહ થકી સાંધનાર. ( જગતમાં ) સાધુ સાધ્વી વર્ગ એ સારુ, ચાતુર્માસિક મળનાર. ( જગતમાં ) સામુદાયિક અહિંસાના પ્રયોગો, ભારત વિશ્વને દેનાર. ( જગતમાં ) વિશ્વ પ્રજાઓના યુદ્ધને છેડા, આવી જગશાન્તિ થનાર. ( જગતમાં ) મૈયા ને સંતની મહાકૃપાથી, સદૈવ જ્ય જયકાર. ( જગતમાં )
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com