Book Title: Shasan Samrat
Author(s): Sheelchandravijay
Publisher: Tapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust

View full book text
Previous | Next

Page 10
________________ GEOGEOOOOE00E00EO0BOQE00E00E00EOQEQQE00EO0B0:0EO0BDOB0QEQ020000B00BOEDOE0000E00E00EOSEO 2000 200ECEEDOg099090 B 02E0OEOPEDED TO BE B0 પવિત્ર સંયોગમાં થયેલી એ સ્થાપનાના રૂડા પ્રતાપે આ પિટી આજે એકથી વધુ ઉ હું શાખાઓમાં વિસ્તરેલી છે. અને પૂજ્ય સૂરિસમ્રાટ ગુરૂદેવની ભવ્ય ભાવનાને અનુરૂપ તીર્થ– 8 સેવા કરી રહી છે. આવા પરમ ઉપકારી ગુરૂદેવનું જીવનચરિત્ર પ્રકાશિત કરવાની અમારી નૈતિક ફરજ છું # હતી. આજે મોડે મોડે પણ એ ફરજ અદા કરીને અમે પૂજ્ય ગુરૂદેવના-કદી પૂરાં ન થાય છે 8 તેવાં-ઉપકાર-ઋણમાંથી આંશિક મુક્તિ મેળવીએ છીએ, એથી વધુ આનંદનો વિષય અમારા રે 8 માટે કયો હોય ? આ જીવનચરિત્રના પ્રકાશનમાં-અમદાવાદના શેઠશ્રી ચીનુભાઈ વાડીલાલ કાપડિયા છે (જૈન એડવોકેટ પ્રિ. પ્રેસવાળા) એ, શા. ચંદુલાલ ઉમેદચંદ માસ્તરે, તથા શા. જસવંતલાલ છે # ગિરધરલાલભાઈએ શ્રીગુરુભક્તિથી પ્રેરાઈને દરેક રીતનો સહકાર આપ્યો છે. તે બદલ અમે જે જે કૃતજ્ઞ ભાવે તેમનો આભાર માનીએ છીએ. 9 ફેટાઓના બ્લોક બનાવરાવીને તે વ્યવસ્થિત રીતે છાપવાનું કાર્ય તથા શરૂઆતના 8 ત્રણેક ફર્મનું દ્વિરંગી મુદ્રણ કાર્ય પૂરી ચીવટથી કરી આપનાર (દીલા પ્રીન્ટર્સવાળા) છે 9 શ્રી લાલભાઈ મણિલાલને અમે ઘણું હર્ષ પૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તાવના લખી આપવા માટે પૂ. ગુરૂદેવે પંડિતવર શ્રી મતલાલભાઈને કહ્યું કે હું તરતજ તેને ભક્તિપૂર્વક વધાવીને પંડિતજીએ સુંદર પ્રસ્તાવના લખી આપી, એ વાત ઘણી 8 હર્ષપ્રદ છે. આ તકે પંડિતજીને પણ અમે આભાર માનીએ છીએ. જીવનચરિત્રનું ઝડપી અને સુઘડ મુદ્રણ કરી આપનાર શ્રી રામાનંદ પ્રિન્ટીંગ પ્રેસ” 8 8 ના અધિપતિ મહંત-સ્વામીશ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રીને ઉલેખ પણ અમે આભારપૂર્વક 8 કરીએ છીએ. અંતમાં શુદ્ધિપત્રક મૂકયું છે. તે છતાં દષ્ટિ દોષ કે પ્રેસદોષના કારણે કોઈ ક્ષતિઓ છે B રહી ગઈ હોય તો તે સુધારીને વાંચવા સુજ્ઞપુરુષોને વિજ્ઞપ્તિ છે. 0900600600200ECDEODBO0C0020000000020020020020:000020020DETOCONS00300800CONCOIS00300600600003 પાડા પાળ લિ. તપગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ છે ધાર્મિક સ્ટ, શ્રી કદંબપુરી–બોદાનાનેસ વતી છે શા. ચીમનલાલ ગોકળદાસ (પ્રમુખ) { અમદાવાદ-૧, 000000000060020020060 060080090020020:0900600600600300200800E0DE0DEOS Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 478