________________
લબ્ધ પ્રતિષ્ઠ પ્રવચનકાર
પૂ. આચાય શ્રી વિજયજીવનરત્નસૂરિજી મહારાજ જૈન શાસનમાં લબ્ધ પ્રતિષ્ઠ પ્રવચનકાર હતા.
સૌરાષ્ટ્રમાં વર્ષો સુધી વિચરી તેમણે વ્યાખ્યાના દ્વારા જૈનધર્માંના ઘણા પ્રચાર કર્યાં હતા. કમ વાદના જિટલ પદાર્થોને સરળતાપૂર્વક સમજાવવાની તેની આગવી શક્તિ હતી. તેની સાથે ઘણી ઘણી વખત મળવાનું મન થયુ છે. જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે ત્યારે આત્મીયતાપૂર્વકની જ્ઞાનગેાષ્ઠી કરી ઘણા આન' મેળવ્યેા છે.
શાસનદેવ તેઓને પરમશાંતિ સમયે! એજ ભાવના.
શ્રી અમૃતસૂરી જ્ઞાનમંદિર દેાલતનગર, ખારીવલી,
*
વિજયદેવસૂરિ – વિજયહેમચન્દ્રસૂરિ
-
raven welk
44
જીવને ખાસ સ્વભામાંથી જ સુખ કે આનંદની પ્રાપ્તિ થવાની
*