________________
સંતની અમૃતવાણી : ૩
જો ચિત્ત ભગવાનમાં લીન હૈાય તે બીજા ચાગ પણ ચિત્તાધીન હેાવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તા જ જગતના ભાવામાંથી ઉદાસીનતા વતે અને તેમાં ગ્રહણુ-ત્યાગરૂપ વિકલ્પ પ્રવતે નહીં, જેથી તે સેવા “અખંડ જ રહે.
——પત્રાંક ૭૫૩
*
આત્મા ને પરમાત્માની ઐકયતારૂપ અભે ભક્તિ, ‘ચિત્તપ્રસન્નતા' તે ચિત્તની આત્મકવૃત્તિ સમજવા યેાગ્ય.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org