SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સંતની અમૃતવાણી : ૩ જો ચિત્ત ભગવાનમાં લીન હૈાય તે બીજા ચાગ પણ ચિત્તાધીન હેાવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તા જ જગતના ભાવામાંથી ઉદાસીનતા વતે અને તેમાં ગ્રહણુ-ત્યાગરૂપ વિકલ્પ પ્રવતે નહીં, જેથી તે સેવા “અખંડ જ રહે. ——પત્રાંક ૭૫૩ * આત્મા ને પરમાત્માની ઐકયતારૂપ અભે ભક્તિ, ‘ચિત્તપ્રસન્નતા' તે ચિત્તની આત્મકવૃત્તિ સમજવા યેાગ્ય. Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy