________________
૪ : સંતની અમૃતવાણી
નોંધ:-શ્રી નિયમસાર શાસ્રની ટીકામાં
કહ્યું છે કે~~
(
“ જે અન્યને વશ નથી તે અવશ છે. જે અશુભભાવમાં વર્તે છે તે અન્યવશ છે. જે સંયત રહેતા થકા ખરેખર શુભભાવમાં પ્રવર્તે છે, તે પણ અન્યવશ છે. જે જ્ઞાની સ્વાહિતમાં લીન રહેતા થકાં શુદ્ધ સહજાત્મસ્વરુપ સિવાય અન્ય પદાર્થોને વશ થતાં નથી, પરભાવા કે વિષયામાં આસક્ત થતાં નથી, પણ સ્વરૂપમાં સુસ્થિત રહે છે એવા સ્વસ્થ જ્ઞાની સ્વવશ કહેવાય છે.
—શ્રી નિયમસાર ટીકા
---
सर्वज्ञ वीतरागस्य स्वशस्यास्य योगिनः । न कामपि भिदां कापि तां विद्मो हा! जडा वयम् ॥ –શ્રી નિયમસાર ગા. ૧૪૬ સજ્ઞ વીતરાગમાં અને આ સ્વવશ યાગીમાં કયારેય કાંઈ પણ ભેદ નથી, છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org