________________
સંતની અમૃતવાણી : પ
આ જન્મમાં સ્વવશ જ્ઞાની એક જ ધન્ય છે કે જે અનન્યબુદ્ધિવાળા રહેતાં થકા નિાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતાં સર્વ કર્મોથી બહાર રહે છે”.( અગાસ આશ્રમ તરફથી પ્રકાશિત અષ્ટપ્રાકૃત ’ ગ્રંથમાંથી )
6
( અર્થાત્ કર્મથી તે લેપાતા નથી, બલ્કે નિલેપ રહે છે. · માયા પાણી રે જાણી તેહ ને લ'ધી જાયે અડાલ” ( છઠ્ઠી કાન્તા દૃષ્ટિની સજ્ઝાય ) એવી તેની પ્રવના હૈાય છે.
સ્વાનુભૂતિને પ્રાપ્ત જ્ઞાનીપુરુષ સ્વવશ છે. તેણે ભગાવનસ્વરૂપ આત્મા પ્રાપ્ત કર્યાં હાવાથી ભગ વાન સમાન જ શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી જિનાગમમાં આચાય ને ભ॰ ને ‘ તીથો સમો સૂ:િ ’ કહ્યો. આમ અપેક્ષિત વસ્તુ યથાતથ્ય સમજવા ચાગ્ય.)
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org