________________
૬ : સંતની અમૃતવાણી
· અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. ’~~~આંક, ૧૮૩
આત્મા આત્મભાવે તે છે, સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતા હોય એવી દશા રહે છે, જે ઘણુ' કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાને પ્રસ`ગ નથી.’ -આંક, ૩૧૩
(
k સમયમાત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતુ એવુ' જે આત્માકાર મન ઈ. ’ -આંક, ૩૫૩-શ્રીમદ્ રાજચંદ્ર
આવા સ્વવશ યાગિ મહાત્માને વિવાર નમસ્કાર હે! !
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org