________________
સંતની અમૃતવાણી : છ
અંતરંગ મેહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે.
–પા. ૧૫૭
જ્ઞાનમય આત્મા જેમને પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું, તે દેવને નમન હો ! નમન હે !–આંક, ૭૬૩
આત્મા જે કોઈ દેવ નથી–પા. ૧૫૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org