________________
૨ : સંતની અમૃતવાણી
શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારાં સત્કૃત્યનું જીવન છે.
–પી. ૭
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું એ પરમાર્થ. દષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિતવન છે.
સ્વરુપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરુપપ્રાપ્તિને હેતુ જાણે છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org