________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
પ્રેસીડેન્ટ અને રાજાએની મગજની પેઠે ઉપયોગિતા, પૂજ્યતા અને તેઓની આજ્ઞાની માન્યતા સ્વીકારીને બાકીના અંગે પરસ્પર એકબીજાને સાહાસ્ય આપીને વતે છે તે તે વિશ્વમાં જીવી શકે છે. તે પ્રમાણે જૈત કામ પણુ મગજસમાન આચાર્યાંના સદ્વિચારાના તાબે થઈ વર્તશે તે અંગે, ઉપાંગે અને આત્મારૂપ જૈન શાસનનું જીવતવ્ય રાખી શકશે.
વિદ્યમાન આચાર્ય - જૈન કામનું રક્ષણ થાય એવા સદ્ગુપાયાની યોજનાએ અને તેને અચારમાં મૂકવાના ઉપાયને દર્શાવી શકે છે એટલું જ નહિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જૈન ધર્મ અને જૈત કામની સરક્ષા તથા પ્રભાવના કરી શકે છે. શ્રીમહાવીર પ્રભુના પટ્ટપર બેસનાર આચાર્યાંના શીષ પર જૈન ધર્મ તથા જૈન ધર્મના સાહિત્યની રક્ષા તથા તેની વૃદ્ધિની ક્ આવી પડે છે અને તેપ્રમાણે ફજ અદા કરવા તેએ પ્રયત્ન કરે છે. જૈન ધર્મ રૂપ શરીરના અગાઉપાંગાની અવ્યવસ્થાથી જૈન ધર્મરૂપ શરીરના શીરૂપ જૈનાચાર્યાં પરિપૂર્ણ જૈન શાસનની સેવા ન અજાવી શકે તે તેમાં તેમના એક અગના દોષ ગણાય નહીં પણ તે સર્વાંગોપાંગોના શીષ પર ઢોષ આવી શકે, એમ અનુભવ દૃષ્ટિથી વિચારતાં હૃદયમાં ખરેખર સમજાશે. ધર્મ સાહિત્યરક્ષકદ્રષ્ટિએ જૈનાચાર્યોને સ્વશીર્ષ પડેત્રી ફળ અાવવી પડે અને અન્ય ધર્માંગે પાંગેાની સુવ્યવસ્થા માટે સુધારણા કરતાં કાઇ મગને તે રુચિકર ન થઈ પડે તેથી તે અંગે સ્વાચ્છવ ધારીને અન્ય ધર્માંગોપાંગે અને શીરૂપ જૈનાચાર્યાંની આજ્ઞાથી ભ્રષ્ટ ન થવું જોઇએ. આચાની દૃષ્ટિમાં જે જે આશયેા સમાયેલા હૈાય છે, તેને અવમેધવાને અન્યાંગેાપાંગે પરિપૂર્ણ શક્તિમાન ન થાય તેથી તેઓએ આચાર્યાંની આજ્ઞાના આશયાને ધિક્કારવા ન જોઇએ,
For Private And Personal Use Only