________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
પૈકી દેશકાલાનુસાર કયા કયા જીવનસૂત્ર વિદ્યમાન છે અને કયા ઉત્પન્ન કરવાં જોઈએ તેને યથાયાગ્ય સંરક્ષક દૃષ્ટિએ વિધિમાર્ગે ઉત્સર્ગ માગ અને અપવાદમાગથી જણાવી જૈન કામની ઉન્નતિ થાય એવી યાગ્ય સેવામાં પ્રવૃત્ત થાય છે. આચાર્ય આચાય પદ ગ્રહીને જૈન ધર્મની સૌરક્ષક દૃષ્ટિએ સેવા કરે છે, ભિન્ન ભિન્ન ગચ્છના આચા.એ અને તેમના સાધુઓએ તથા શ્રાવકોએ સામાન્ય વિચારાચાર મતભેદે એક્બીજાનું ખ’ડન થાય એવી શૈલીએ વર્તમાનમાં ઉપદેશ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને પરસ્પર ગચ્છના આચાર્યાએ પરસ્પર મળતી બાબાનું સંમેલન કરી પ્રતિપાદન તથા સુધારક શૈલીએ ઉપદેશ દેવા અને સંકુચિત વર્તુલના સ્થાને પેાતાની આંખ આગળ જૈન ધર્મનું અનંત વર્તુલ ધરી સામાન્ય મતભેદોને પેાતાના ઉદરમાં સાપેક્ષ દૃષ્ટિએ સમાવી દેઈને જૈન ધર્મનુ વ્યાવહારિકદષ્ટિએ મહા વર્તુલ થતું જાય અને તેનું યથાર્થ રવરૂપ ભક્તોના સમજવામાં આવે એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઇએ.
સ્યાદ્વાદશૈલીનુ' અનંત વર્તુલ પેાતાના હૃદયચક્ષુ આગળ ખડું કરીને દેશકાલાનુસાર પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યાં માં સંપ રહે એવા અંધારા ચાજીને શ્રીમહાવીરપ્રભુના સમયમાં જે ઉપદેશક શૈલી પ્રવર્તતી હતી; તેનું અનુકરણ કરવું જોઈ એ. વિરતિ છતાં સમ્યગદૃષ્ટિને વ્યવહારનયે ઉત્પન્ન કરવા અને તેને જૈન વ્યવહાર સંઘમાં સ્થાન આપવાના બ‘ધારણા ચેાજવાની તથા દેશિવરતિના વ્યવહાર સઘ બંધારામાં સુધારા વધારા કરવાની પ્રવૃત્તિ કયે કયે અંશે દેશકાલાનુસાર ઉપયોગી છે અને તેમાં નવું ચૈતન્ય કેવી રીતે ઉમેરાય તેના અનુભવ દૃષ્ટિએ અભ્યાસ કરીને ચાનુણિક જૈનકામની
For Private And Personal Use Only