________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
હાય તેવા અછતા દ્વેષાના આરોપ કરીને સામાને તેાડી પાડવાપર પેાતાના વિજય પરસ્પર માને છે.
અને તેથી તળાવમાં નાખેલા પથરાથી જેમ સ તળાવમાં કુંડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ સુઘાડાના સાધુઓમાં અને સાધ્વીએમાં શ્રાવકામાં અને શ્રાવિકાઓમાં ખળભળાટ, કલેશ, કંકાસ જાગે છે અને જૈન સંઘની શક્તિઓના ઉપયેગ ખરેખર જૈન સુધ અને જૈનધર્મોના નાશાથે થાય. છે એવું વર્તમાનમાં જ્યાં ત્યાં દેખીને અને તે પ્રતિ જૈન મહાસ ઘની ઘેાર નિદ્રાની અવસ્થા દેખીને ક્યા જૈનશાસનની લાગણીવાળા જૈન ખચાની આંખમાંથી એ અશ્રુ નહિ પડે? જૈન સાધુએ અને સાધ્વીઓમાં પ્રચલિત નિંદા, કુસ‘૫, દોષારાપણુ, પરસ્પર ખંડન~મ ડન અને તેથી જૈનસાધુએપર વધતી અરુચિ, જૈનશાસનની પડતી અને જૈનસસ્વને નાશ વગેરે અટકાવવાની લાગણી જો ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જૈનસાધુએ અને સાધ્વીએ સ્વસ્વગચ્છ સંઘાડાના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેએમાં ભૂલચૂક આવે તા તેમના ગચ્છના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન શ્રાવકને પરસ્પર સધાડાના સાધુઓએ જણાવવું અને સુલેહ× ૫ હે એવી વ્યવસ્થાપૂર્વક પરસ્પર સમાધાન કરી લેવું, પણ્. જાહેરમાં કાઈપણ જાતની જાતિનિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ–સંઘાડાના આચાર્ય(એ પત્રવ્યવહાથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું; અથવા ગચ્છતા આગેવાન આવકાદ્વારા પરસ્પર ગચ્છ સંઘાડામાં ચાલતી તકરારાનું સમાધાન કરી લેવું. પરસ્પર ગચ્છ-સઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં કાઈ ાતના કલેશ ન પ્રગટે એવી જાતને ભિન્ન
For Private And Personal Use Only