________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૮)
ગોઠવાઇને ધર્માં પ્રગતિપ્રવૃત્તિ કરે છે, તેનાથી તેઓ પશ્ચાત્ રહે છે. ધાર્મિક પ્રગતિમાં અમુકાપેક્ષાએ સ્વતંત્ર અને અમુકાપેક્ષાએ પરતત્ર એ એની આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૈન સઘ ગુચ્છ, સઘાટક અને કાર્ય વ્યવસ્થા બળની સિદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરવા ચેાગ્ય છે. ક્ષેત્રકાલાનુસારે પ્રત્યેકમાં સુવ્યવસ્થાની આવશ્યકતા સ્વીકારીને સુવ્યવસ્થા કરવી પડે છે. સ્વકીય સ'ધ ગચ્છ સઘાટકા દિની સુવ્યવસ્થાના નિયમો ચાજનાઓની સરક્ષા કરીને તે પ્રમાણે આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવતવું—એ સ્વકીય આવશ્યક *જ અવાધીને સદા સર્વ પ્રકારની પ્રગતિમાં અગ્રિમપટ્ટે વધવું જોઇએ. સુવ્યવસ્થિત સંઘ ગચ્છ બળની પ્રગતિની મર્યાદાની વૃદ્ધિ અર્થે સ્વાધિકાર કર્ત્તવ્યપરાયણ રહેવાને વાચાર્યાદિકનું પારતંત્ર્ય, સ્વજનું પારતંત્ર્ય અને સ્વરજ પ્રવૃત્તિરૂપ સ્વાતંત્ર્ય અવધારીને તે પાતાના આચારમાં પ્રકટાવું જોઈએ, સ્વાતંત્ર્ય સાથેનું અન્યવસ્થિત સ્વાસ્થ્ય વ પ્રવતન જ્યારે સત્તા—મળના સાથે પ્રવર્તે છે, ત્યારે જૈન સંઘ અને જૈન ધમીની પ્રગતિના ખદલે અધોગતિનું અવનતિચક જીવતે છે. જ્યારે જૈન સંઘ અને જૈન ધર્મની પ્રગતિના બદ્યલે અધોગતિનું અવનતિચક્ર પ્રત્રતે છે, ત્યારે સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાનું વ્યવસ્થિત સમુદાયિક બળ ખરેખર નષ્ટ થઈ જાય છે. અલ્પ અલ્પ મળના સમૂહ ખરેખર વ્યવસ્થિત મર્યાદાએ પ્રગતિમાં અધિક બળ સમપે છે. સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકોએ અને શ્રાવિકાઓએ ક્રમવ્યવસ્થા વ્યવસ્થિત સ્વાચાર્ય સત્તા સ્વીકારી તે પ્રમાણે પેાતાની ક્જ માની વર્તનદ્વારા પ્રગતિમાગ માં પ્રત્યેકે આગળ વધવું જોઇએ.
આજ્ઞાબળ, સત્તામળ, વ્યવસ્થાબળ, ચેાજનાખળ, સ્વાસ્તિ વ સરક્ષામળ, આચાય બળ, સંઘબળ, નિયમબળ અને
For Private And Personal Use Only