Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા શ્રાવક તેમને શિથ્વિ સમજીને તેમના અનાદર કરે છે. એકાંત. અપવાદ માર્ગે શિથિલ ચારિત્ર પાળવાથી ગચ્છના સાધુએમાં શિથિલતા વધવાથી ગચ્છની શિથિલતા વધતી જાય છે અને તેથી પરિણામે ગચ્છના અસ્તિત્વની શંકા રહે છે. ગીતા સાધુઓની પાસે રહીને આગમાના અભ્યાસ કરી જે સ્વપર સિદ્ધાંતામાં સમ્યક્ દક્ષ ન બન્યા હોય તેવા જો ઉપદેશ અને વિહાર કરે તે તે અનેક ભિન્ન ભિન્ન અપક અનુભવ વિનાના વિચારાને શ્રાવક શ્રાવિકાઓની આગળ દર્શાવીને તથા તેવા પ્રકારના દેશકાળથી અયેાગ્ય એવા એકાંતિક ધર્મ માર્ગનું આચરણ કરીને જૈનાના એક સરખા ધર્મ છ ધારણામાં શૈથિલ્ય ઉત્પન્ન કરનાર બને છે માટે સત્ય શિક્ષા તે એ છે કે ગચ્છ અને સંઘ-સત્તામળનું અસ્તિત્વ સંરક્ષવા યાગ્ય હેાય એવા સાધુઓને જૈનધમ ના ઉપદેશ આપવાની સ્વગચ્છીય ક્ષેત્રામાં આજ્ઞા આપવી જોઇએ અને દેશકાળ ચોગ્ય ધર્માચર્ણ આચરી શકે તેવા જ્ઞાની અનુભવી સાધુઓને દેશેાદેશ વિહાર કરવાની આજ્ઞા આપવી જોઈએ. એકાંત શુષ્કજ્ઞાની અને એકાંત ક્રિયાવાદી સાધુઓને સ્ત્રગછાચાર્યે ગીતાની નિશ્રા વિના ગામેગામ વિહાર કરવાની આજ્ઞા ન આપવી જોઈએ. કાણુકે તેથી તેવા સાધુએનું આત્મદ્ભુિત થતું નથી. અને તે અન્યનું કલ્યાણ કરવા સમર્થ થતાં નથી, જ્ઞાના િપંચ પ્રકારના આચારોદ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિની ધાર્મિક પ્રગતિમાં ક્ષણે ક્ષણે અગ્રગામી થવા ખંત, ઉત્સાહ, ધૈર્ય, પ્રયત્ન અને અનુભવથી ચાગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મ કથાનુયોગ, અને ચરણુકરણાનુયાગ એ ચાર અનુયાગના સાહિત્યની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117