Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) આવયકતા અવધીને વપર પ્રગતિના અનુક્રમહેતુઓને અવલબવા લય તેવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓએ જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની પ્રગતિ માટે પ્રતિદિન પ્રયત્ન કરી જોઈએ છે શાઓમાં જ્ઞાનાભ્યાસ માટે ઘણું કચવામાં આવ્યું છે. સાધુઓએ અને ચાવીઓએ સ્વછાધિપતિની આજ્ઞા નીચે રહીને અપવાદ. માગે પણ જ્ઞાનની પ્રગતિ કરવા દેશકાલાનુસાર પ્રર્યત્ન કર જોઈએ. શિાન વિના કદી સવની પ્રગતિ થનાર નથી. સ્વગચ્છીયાધિપતિની આજ્ઞા પુરાસર વપર આગમાનું જ્ઞાન મેળવીને સાધુઓ અને સાધ્વીઓ સાકાલનુસારે ચારિત્ર પાળતાં છતાં જે જૈન ધર્મને ઉપદેશ આપે તે જૈન ધર્મની પ્રગતિ થાય છે. જે ગૃહસ્થ જૈનો એકલા ફરનારા સાધુઓ અને ગીતાથ નિશ્રિત કુર નારા સાધુઓ સંબંધી એક સરખી પરિણતિ રાખે છે, તે જેનાથી શ૭નાં બંધારણની સત્તાનું રક્ષણ થતું નથી. વગચ્છાચાચાની આગ્રામાં સાધુઓ અને સાધ્વીએ પ્રવર્તીને આત્મકલ્યાણ કરે અને આચાર્યાદ્ધિકની સત્તા બળથી પ્રગતિ થાય એવા ગરછીય. ગૃહ-જેનોએ ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વતંત્રતાના રક્ષણાર્થે સત્તાબળની પણ આવશ્યકતા સવીકારવી જોઈએ, નૈશ્ચયિક અને વ્યાવહારિક દષ્ટિએ મુખ્ય સાધ્યદશા-આત્મ સ્વાતંત્ર્યસંમુખ પ્રગતિ કરવી એજ છે અને તેવી સ્વતંત્ર દશાના સંરક્ષણાર્થે વ્યાવહારિક દષ્ટિએ આચાર્યદકની આજ્ઞાની. સેવાપે પરતંત્રવને વફરજ માનીને ઉપર્યુક્ત ઉપાયને અવલખીને સ્વપ્રગતિ કરવા અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. ખરેખર એ પ્રમાણે પ્રવર્યા વિના કદી પ્રગતિ થવાની નથી. શાંત્તિ [સમાસ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117