Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 105
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪), વિચારે મળતા આવતા હોય તેઓનું મંડળ ભરવું અને એક્તાની સાધ્યદશાની જનાઓની સુવ્યવસ્થાઓ નક્કી કરીને તે પ્રમાણે જે જે કાર્ય કરવાનાં હૈયાતે તે દરેકના અધિકાર પ્રમાણે સેંપવાં. આ પ્રમાણે સુવ્યવસ્થાપૂર્વક કાર્ય કરવાથી મહાસંઘની એકતા-પ્રગતિવૃદ્ધિમાં ભાગ લઈ શકાશે. ગચ્છાદિ મંડળના મુખ્ય અધિપતિઓની સાથે નમ્રતાલઘુતાથી વર્તનારા અને સમાચિત વર્તનથી તેઓનું આકર્ષણ કરવામાં જે ખરેખરા દક્ષ અને આત્મશકિતસંપન્ન હોય છે, તેઓ શ્રી મહાસંઘને અને જૈનધર્મની પ્રગતિ-વૃદ્ધિમાં સ્વજીવનને આત્મભેગ આપી શકે છે. સર્વ ગચ્છના આચાર્યો વગેરેની સાથે પરસ્પરમાં જે સલાહસંપના કરાર કરાવીને પરસ્પરના સં૫માં વૃદ્ધિ થવાના સંજોગો મેળવવાનું જાણે છે તે શ્રી મહાસંઘની એકતા કરવાને શક્તિમાન થાય છે. શ્રી ચતુર્વિધ મહાસંઘની એક્તા-પ્રગતિબળ વૃદ્ધિ કરનારા પ્રત્યેક જેને ઉપરની બીના હૃદયમાં ધારણ કરવી અને મહાસંઘના મંડળના નાયકોની સાથે અને તેઓની માન્યતાઓની સાથે અથડાવવાનો પ્રસંગ પ્રાપ્ત કરે નહિ. મહાસંઘરૂપ સમષ્ટિની સેવા કરનારાઓએ મહાસંઘરૂપ સમષ્ટિના પ્રત્યેક અંગને પ્રેમ જીતવા દરરોજ જ્ઞાનપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. કેઈ ગચ્છની વા મનુષ્યની સાથે કલેશ કરીને કાંકરી ઘટને ફેડે એવી સ્થિતિ ન ઉભી કરવી જોઈએ. પરરપર ગાદિ મંડળમાં વિગ્રહ ઉદ્દભવે એવા સંગોથી દૂર રહેવું જોઈએ, અને સ્ત્ર પ્રમાણિકતાની અન્ય મનુષ્ય ઉપર અસર થાય તેવું વર્તન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી મહાસંઘના અંગભૂત ગચ્છ-સંપ્રદાયાદિ મંડળની એકતા-પ્રગતિ કરવાના પિતાના વિચારના પક્ષને સબળ કરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117