Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 108
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭) સેવાધમના જૈન સેવકાએ અંગીકાર કરવા જોઇએ. તત્ સત અન્ય ધર્મના ધમ વર્ષ ક આચાયેના—સેવાધર્મીના વિચારાના અને આચારાના અભ્યાસ કરી જૈન સેવકાએ આચારોને અવલ મવા જોઇએ; અનેક દૃષ્ટિચેની સાપેક્ષતાએ ગભીર ભાવથી વર્તીને જૈન કામની પ્રગતિ કરી શકાય છે. એક જૈન નવા પેદા કરવા. એ એક તીર્થો પ્રકટાવવા બરાબર છે. એક અનુજ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધમ વિચારાની શ્રદ્ધા કરાવવી અને સમ્યકત્વ પમાડવું એ એક દેરાસર અનાવવા બરાબર અથવા એક મહાસંઘને જમાડવા અશબર છે—એમ જ્યાં સુધી ઉદાર આચાર વિચારથી અને ધર્માભિમાનથી જૈના નહિ સમજે ત્યાં સુધી તેઓ રૂઢિના માગ માં વહન કરીને સ્વામની સખ્યાની વૃદ્ધિ પ્રગતિમાં કદી વાસ્તવિક આત્મભાગ આપી શકશે નહિ. રૂઢિના બંધારણાનુંજ એકાંતે અભિમાન–કદાગ્રઢું રાખીને વર્તવાથી અને વર્તમાન દેશકાળને અવગણ્યાથી જૈન કામની સખ્યામાં વધારા કરી શકાશે નહિં. આચાર્યાં, ઉપાધ્યાય, સાધુએ અને સાધ્વીએ ધર્મને જીવતે રાખવાને અભિનવ દેશકાળને અનુસરી સ્વભકતાની સર્વથા સર્વદા અભિવૃદ્ધિના ઉપાયાને ન યોજશે, ન જણાવશે તે પરિણામે જૈનાની સંખ્યાની હાનિ થશે અને જૈન કામની પડતીનું પાપ તેને લાગશે—એમ અપેક્ષાએ કથવામાં આવે તે તે અયુક્ત નથી. શ્રીવીરપ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ પર્યંત રહેવાનું છે. તેથી ઉદ્યમાદિ ખળવટે જેન કામની પ્રગતિ કરનાર આચાયો વગેરે ઉદ્દભવશે. તેઓ આજ માગને દેશકાલાનુસારે અંગીકાર કરશે. અને તેથી જૈનશાસન વહ્યા કરો, જૈનશાસનની પ્રગતિ માટે દરેક જૈને કટીમદ્ધ થઈને આત્મભાગ આપવા જોઈએ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117